SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૨૦ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૪૨ P ૨ ૨૩ ભાષાન્તર–આ મૂળ તથા વૃત્તિનું ભાષાન્તર ભદ્રંકરવિજયજીએ કર્યું છે અને એ પ્રકાશિત છે." [ભા. ૧ના અનુવાદનું સંક્ષેપીકરણ “ધર્મસંગ્રહસારોદ્ધાર’ નામે પ્રગટ થયું છે.] ધર્મસંગ્રહ–આ ૧૪OOO શ્લોક જેવડી કૃતિના કર્તા વિજયાનન્દસૂરિ છે. ધર્મસંગ્રહ–આ ૪૫૦૦ શ્લોક જેવડી કૃતિના કર્તા મુનિશેખરસૂરિએ રચી છે. [શ્રાવકધર્મપ્રકરણ : કર્તા જિનેશ્વરસૂરિ આનું સંપાદન આ. સોમચન્દ્રસૂરિ કરે છે. ધર્મરત્નકરંડક– સ્વોપજ્ઞટીકા સાથે ૯૫00 શ્લોકપ્રમાણ આ ગ્રંથની રચના આ. અભયદેવસૂરિના શિષ્ય આ. વર્તમાનસૂરિએ વિ. સં. ૧૧૭રમાં કરી છે. ઇ. સ. ૧૯૧૫માં હીરાલાલ હંસરાજે પ્રતાકારે કર્યું છે. ત્યાર પછી આ. મુનિચન્દ્રસૂરિએ વિવિધપ્રતિઓના આધારે આનું સંશોધન સંપાદન કર્યું છે. પુસ્તકાકારે “શારદાબેન ચી. એ. સેંટર” દ્વારા પ્રકાશન થયું છે. 'Shraman Tradition It's History and Contribution to Indian calture' Dr. G. C. Pandey. પ્ર. લા. દ. વિદ્યામંદિર, ધર્મરત્નાકર જયસેન સં. એ.એન.ઉપાધ્ય. હિંદી સાથે પ્ર. જૈન સંસ્કૃતિ રક્ષક સંઘ સોલાપુર, ધર્મોપદેશકાવ્ય લક્ષ્મી વલ્લભગણી સ. પુણ્યકીર્તિ વિ. પ્ર. સન્માર્ગ પ્રકાશન, સં.૨૦૫૧ ધર્મોપદેશ શ્લોકાઃ આ. સુશીલસૂરિ મ. સુશીલ સા. પ્ર. જોધપુર સં. ૨૦૪૬ વિજયોલ્લાસ મહાકાવ્ય ઉપા. યશોવિ. ગણી. આ. ભદ્રંકરસૂરિકૃત ટીકા સાથે પ્ર. ભુવનભદ્રંકર સાહિત્ય પ્રકાશન મદ્રાસ સં. ૨૦૪૪. સમ્યકત્વ પ્રકરણ આ. તિલકસૂરિ “પ્ર. સન્માર્ગ પ્ર” અમદા. ૨૦૫૦ સે. પુણ્યકીર્તિ વિ. સમ્યકત્વ કૌમુદી- જિનહર્ષ. સં. આ. જિનેન્દ્રસૂરિ. પ્ર. હર્ષપુષ્યામૃત. સં. ૨૦૪૦. સાધ્વાચારસમુચ્ચય પ્ર. મુનિ નયવર્ધન વિ. પ્ર. ભારતવર્ષીય જિ.સ. સં. ૨૦૫૮. સ્વાધ્યાય દોહન સં. આ. કનકચન્દ્રસૂરિ વિશ્વમંગલ પ્ર. પાટણ ૨૦૪૩. મંત્રીકર્મચન્દ્રવંશાવલી પ્રબંધ પ્ર. સીંધીગ્રંથમાળા સં. જિનવિજય નાભાચરિત્ર- મેરૂતુંગસૂરિ. સ્વપ્નપ્રદીપ- વર્ધમાનસૂરિ. શાકુનસારોદ્ધાર- માણિક્યસૂરિ. શ્રીચન્દ્રકવલી ગુજ. ભાષાંતર– ચન્દ્રપ્રભ મહત્તર. સુમિત્રચરિત્ર- મહો. હર્ષકુંજર ગણિ. ષત્રિશિકાસંગ્રહગણધરદેવ, ટીકા-રત્નસિંહસૂરિ અને વાનરર્ષિગણિ. સુરપ્રિયમુનિકથાનક– ગુજરાતી મુ. ક. મો. જૈ. ૧૯૭૬ ત્રિભુવનસિંહચરિત- અજ્ઞાત- પ્ર. હી.હં. સં.૧૯૨૨-૩, નરસંવાદ સુંદર રત્નમંડનગણિ. હી. હં. મલયસુંદરીચરિત્ર- (સંસ્કૃતપદ્ય)-જયતિલકસૂરિ. વિજયદાનસૂરિ ગ્રં. વરતેજ-૨૦૦૯, હી. હં. ૧૯૧૦.] ૧. નરોત્તમ મયાભાઈ અમદાવાદ દ્વારા પ્રકાશિત છે. ૨. આ નામની એક અજ્ઞાતકર્તુક કૃતિ છે. આ નામની એક કૃતિ દિ, મેધાવી પંડિતે પણ રચી છે (જુઓ પૃ. ૨૧૩). = 1 15.. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy