SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૬ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૪૧ F અધ્યાત્મોપનિષદ્ જ્ઞાનસાર અધિ. ૨ શ્લો. ૨૧-૨૫ અનુભવ શ્લો. ૩ પા.), ૫, ૬ (પા.), ૭, ૮ અધિ. ૨ શ્લો ૩૦ વિવેક શ્લો. ૪ (પા). અધિ. ૨ શ્લો. ૩૫-૩૯ નિર્લેપ ગ્લો. ૧-૫ અધિ. ૩, શ્લો. ૧૩-૧૮ ક્રિયા શ્લો. ૨-૭ : અધિ. ૪, શ્લો. ૧ રૂ. ૧, શ્લો. ૧૪૩ અધિ. ૪, શ્લો. ૪ રૂ. ૧, શ્લો.ત ૧૪૬ (પા.) અધિ ૪, શ્લો. ૧૭ રૂ. ૧, ગ્લો ૨પ૬ અધિ. ૪, શ્લો. ૧૮ . ૧, શ્લો. ૨૫૭ અધિ. ૪, શ્લો. ૨૧ રૂ. ૧, શ્લો. ૨૫૮ અધિ. ૪, શ્લો. ૨૨ સ્ત. ૧, શ્લો. ૨૫૫ અધિ. ૧, ગ્લો. ૪૫-૪૭ પ્ર. ૮, શ્લો. ૮, ૧૦ અને ૯ અધિ. ૧, ગ્લો. પર પ્ર. ૮, શ્લો. ૧૧ P ૧૭૭ જ્ઞાનસાર કિંવા અષ્ટક-પ્રકરણ યાને અષ્ટકઢાત્રિશત્ (ઉ. વિ. સં. ૧૭૪૩)- આ કૃતિના પ્રણેતા ન્યાયાચાર્ય યશોવિજયગણિ છે. એમણે આઠ આઠ પદ્યમાં ૩ર અષ્ટકો રચ્યાં છે. એનાં નામોમાંનો અષ્ટક' શબ્દ બાદ કરતાં એનાં નામો અનુક્રમે નીચે મુજબ છે : (૧) પૂર્ણ, (૨) મગ્ન, (૩) સ્થિરતા, (૪) મોહ, (૫) જ્ઞાન, (૬) શમ, (૭) ઇન્દ્રિય, (૮) P ૧૭૮ ત્યાગ, (૯) ક્રિયા, (૧૦) તૃપ્તિ, (૧૧) નિર્લેપ, (૧૨) નિઃસ્પૃહ, (૧૩) મૌન, (૧૪) વિદ્યા, (૧૫) વિવેક, (૧૬) માધ્યશ્મ, (૧૭) નિર્ભય, (૧૮) અનાત્મપ્રશસા, (૧૯) તત્ત્વદૃષ્ટિ, (૨૦) સર્વસમૃદ્ધિ, ૧. આનું પ્રકાશન ગંભીરવિજયજીકૃત ટીકા સહિત “જૈ. ધ. પ્ર. સ.” તરફથી વિ. સં. ૧૯૬૯માં થયું છે. મૂળ કૃતિ દેવચન્દ્ર રચેલી જ્ઞાનમંજરી નામની ટીકા સહિત “જે. આ. સ.” તરફથી વિ. સં. ૧૯૭૧માં છપાવાઈ છે. વિશેષમાં મૂળ કૃતિ “મુ. ક. જૈ. મો.”માં વીરસંવત્ ૨૪૪૭માં તેમ જ “શ્રીશ્રુતજ્ઞાનઅમીધારા” (પૃ. ૧૧૦-૧૨૨)માં પ્રકાશિત કરાઈ છે. આિ. રાજશેખરસૂરિના વિવેચન સાથે પ્રસિદ્ધ છે.] મૂળ કૃતિની સ્વોપજ્ઞ બાલવબોધ તેમ જ ગુજરાતી અનુવાદ સહિતની દ્વિતીય આવૃતિ “જૈન પ્રાચ્ય વિદ્યાભવન" તરફથી વિ. સં. ૨૦૦૩માં નિમ્નલિખિત નામથી પ્રસિદ્ધ કરાઈ છે : [સ્વોપજ્ઞ ભાવાર્થના અનુવાદ સહિત]''જ્ઞાનસાર- આ ભદ્રગુપ્તવિજયજીના વિવેચન સહિત વિશ્વકલ્યાણપ્રકાશના મંત્રી તરફથી ત્રણ ભાગમાં વિ.સં. ૨૦૨૧, ૨૦૨૨ અને ૨૦૨૪માં પ્રકાશિત કરાયેલ છે. અત્યારે તો ચતુર્થ ભાગ છપાવવો બાકી છે. [એક ભાગમાં સંપૂર્ણ વિવેચન પ્રગટ થયું છે.] [સમશ્લોકી ગુજ. અનુવાદ મુનિ મુનિચન્દ્ર વિ.નો પ્રસિદ્ધ છે.] ૨. દિ. પસિંહ મુનિએ ૬૨ ગાથામાં વિ.સં. ૧૦૮૬માં નાણસાર (સં. જ્ઞાનસાર) રચ્યો છે. એ સંસ્કૃત છાયા સહિત “મા. દિ. ગ્રં.”માં વિ. સં. ૧૯૭૫માં છપાયો છે. “ખરતરમ્ ગચ્છના ધર્મચન્દ્રમણિના શિષ્ય મતિનદનગણિએ જ્ઞાનસાર રચ્યો છે. ૩. આનો પરિચય મેં યશોદોહનના ઉપોદ્દાત (પૃ. ૧૦, ૧૨, ૧૪, ૩૯, ૫૪ અને ૫૯)માં તેમ જ મૂળ (પૃ. ૧૯, ૬૫, ૧૯૯, ૨૪૮, ૨૬ ૨, ૨૭૫, ૨૮૦-૨૮૨, ૨૮૫ અને ૨૮૯)માં આપ્યો છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy