SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૩ : વૈદ્યકશાસ્ત્ર : પ્રિ. આ. ૨૨૭-૨૨૮] ૧૪૧ નાડીવિચાર- આ નામની બે અજ્ઞાતકણ્વક કૃતિ છે. એકમાં ૭૮ પદ્યો છે અને એનો પ્રારંભ “નવા વીર''થી થાય છે. એની એક હાથપોથીમાંથી પ્રારંભના બે પદ્ય અને અંતમાંનાં પાંચ પડ્યો પત્તન.સૂચી (ભા. ૧, પૃ. ૮૪)માં ઉધૃત કરાયાં છે. તમામ પદ્યો “અનુષ્ટ્રમાં હશે એમ લાગે છે. નાડીચક્ર અને નાડીસંચારજ્ઞાન- આ બેમાંથી એકેના કર્તાનું નામ જાણવામાં નથી. બીજી કૃતિનો ઉલ્લેખ બૃ. ટિમાં છે એટલે એ પાંચેક સૈકા જેટલી તો પ્રાચીન ગણાય. નાડીનિર્ણય (ઉં. વિ. સં. ૧૮૧૨)- આ અજ્ઞાતકર્તૃક અને મુખ્યતયા પદ્યાત્મક કૃત્તિની પાંચ પત્રની એક હાથપોથી (૧૦.૨ “૮૪.૪') “બૃહત્ ખરતર' ગચ્છના ૫. માનશેખરે મોટા અક્ષરે વિ. સં. ૧૮૧૨માં લખી છે. એમાં પ્રારંભમાં “શ્રીધન્વન્તરયે નમ:” એવા ઉલ્લેખપૂર્વક નાડીનિર્ણય એવું કૃતિનું નામ અપાયું છે. પ્રારંભનાં બે પદ્યો નીચે મુજબ છે : "स्नायुर्नाडी निशा हिंसा धमेनी धारिणी धरा । તખ્તીનીવિત? 9 કરો પર્યાયવીવેળા(:) II II वात्तं (तं) पित्तं कर्फ द्वन्द्वं त्रिपथं सन्निपातकम् । સાધ્યાપાધ્યવિવે« ૨ સર્વનાડી પ્રશ્નાર્થ(ચ)ૉ. ર '' ૪૧ પદ્યો પછી “નાડી પરીક્ષા સંપૂર્ણ થયાનો ઉલ્લેખ છે. ત્યાર બાદ અનુક્રમે જે વિષયો ચર્ચાયા છે તેનાં નામ અને એનાં પદ્યોની સંખ્યા નીચે મુજબ છે – મૂત્રપરીક્ષા (૪૬), તેલના બિન્દુ ઉપરની દોષપરીક્ષા (૧૪)નેત્રપરીક્ષા(૮) મુખપરીક્ષા (૨) જિદ્વાપરીક્ષા (૪) રોગોની સંખ્યા (૨૨) અને જવરના પ્રકાર. પુષ્યિકાની પૂર્વ “ડિવવા સમાપ્ત'' એવો ઉલ્લેખ છે. આથી “નાડીવિચાર’ નામ અભિપ્રેત હશે એમ લાગે છે. નિદાનમુક્તાવલી– ‘નિદાન” શબ્દના સાત અર્થ થાય છે. એ પૈકી નિમ્નલિખિત બે અર્થ અત્ર પ્રસ્તુત જણાય છે – (૧) રોગનાં કારણોની તપાસ (pathology). (૨) રોગ નક્કી કરવો તે યાને રોગની ઓળખ (diagnosis). જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૨૧૨)માં પૂજ્યપાદે નિદાનમુક્તાવલી રચ્યાનું અને એની બાર પત્રની એક હાથપોથી હોવાનો ઉલ્લેખ છે. આ પૂજ્યપાદ અને એમની આ કૃતિ વિષે નાડી પરીક્ષા માટે પૃ. ૩૦૮માં પુછાયેલા બે પ્રશ્નો ઉદ્ભવે છે. ૧. પહેલા પત્રની પહેલી પૂઠી અને છેલ્લાની બીજી પૂંઠી કોરી છે. ૨. આ હાથપોથી વ્યાકરણ-સાહિત્ય-તીર્થ મુનિશ્રી સૂર્યોદયવિજયજી પાસે જોવા મળી હતી. ૩. આ લખાણ ગદ્યમાં છે. ૪. આ નીચે મુજબ છે : "संवत् १८१२ना मागसर विद द्वतीयातिथौ श्रीगरुवासरे श्रीवृहत्खतरगच्छै वा० श्रीपुन्यसारगणि तत्शिषपं० नत्यभक्तिगणित० पंवद्यारशेन पं० मानशेषर लिष्यत्तः" Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy