________________
* શીળ.
૯૭
(પૂર્વ) आययणं खु निसेवइ-वज्जइ परगेहपविसण मकज्जे । निच्चमणुभडवेसो-न भणइ सवियीरवयणाई ॥ ३७॥ परिहरइ बालकीलं५-साहइ कज्जाई महुरनीईएं । इय छव्विहसीलजुओ-विन्नेओ सीलवंतो त्थ ॥ ३८॥
. ( ) आयतनं धार्मिकजनीलनस्थान-उक्तंच. जत्थ साहम्मिया बहवे-सीलवंता बहुस्सुया, चरित्ताचारसंपन्ना-आययणं तं वियाणाहि.
खुरवधारणे प्रतिपक्षप्रतिषेधार्थः-ततश्चायतनभेव निषेवते भावश्रावको, नानायतनमिति योगः.
મળને અર્થ. આયતન સેવે, વગર પ્રયોજને પારકા ઘરમાં પ્રવેશ નહિ કરે, હમેશાં અંનુક્મટ વેશ રાખે, વિકારવાળાં વચન નહિ બેલે, બાળક્રીડાને પરિહાર કરે, મધુર નીતિથી કામની સિદ્ધિ કરે, એમ છ પ્રકારના શીલથી જે યુક્ત હોય તે ઈહાં શરળવંત જાણ. ૩૭–૩૮
[ ટીકાને અર્થ. ] આયતન એટલે ધાર્મિક જન મળવાનાં સ્થાન–જે માટે કહ્યું છે કે,
જ્યાં શીળવંત, બહુશ્રુત, અને ચારિત્રના આચારવાળા ઘણુ સાધર્મિ બંધુઓ રહેતા હોય, તેને આયતન જાણવું.”
ખુ શબ્દ અવધારણ માટે છે, તે પ્રતિપક્ષના પ્રતિષેધાળે છે. તેથી એ અર્થ નીકળે છે કે, ભાવ શ્રાવક આયતનને જ સેવે અનાયતનને નહિ સેવે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org