________________
CE
શ્રી ધર્મ રત્ન પ્રકરણ
• बुद्धा बहवे जीवा--वयपालणउज्जुया जाया. २२ तत्त्पभिइ इमी लोए-आरुग्ग दिओ त्ति विस्सुओ जाओ, पालिय वयाइं जाओ-कमेण सुहभायणं एसो. २३
एवमारोग्यविप्रस्य वृत्तं वरं धीरधर्मेच्छु चेतश्चमत्कृत् परं । भव्यलोका निशम्याप्रकंपा:सदा पालयध्वं व्रतानि स्फुरत्संमदाः ॥ २४ ॥ ॥ इत्यारोग्यद्विजदृष्टांतः ॥
. (छ )
कामदेवदृष्टांतस्तूपासकदशाभ्योऽवसेयः इत्युक्तो व्रतकर्मणि सेवन इति चतुर्थो भेद-स्तदुक्तौ च सम"र्थितं भावश्रावकस्य प्रथम कृतव्रतकर्मरूपं समभेदं लक्षणं-संपति शीलवत्स्वरूपं द्वितीयं लक्षणं व्याख्यानयनाह.
છ પ્રતિબંધ પામી, વ્રત પાળવા ઉઘુક્ત થયા. રર - તે દિવસથી માંડીને તે લેકમાં આરોગ્ય દ્વિજ એવા નામથી પ્રખ્યાત થયે, અને વ્રત પાળીને અનુક્રમે સુખ ભાજન થયો. ૨૩
એ રીતે હે ભવ્ય લેકે ! તમે ધીર અને ધર્મેચ્છુ જનેના ચિત્તને ચમત્કાર કરનાર આરોગ્ય બ્રાહ્મણનું ઉત્તમ વૃત્તાંત સાંભળીને આનંદ ધરી હમેશાં દઢપણે વ્રતને पासन ४२. २४
એ રીતે આરોગ્યદ્ધિજનો દ્રષ્ટાંત થશે. કામદેવને દ્રષ્ટાંત તે ઉપાસક દશા સૂત્રથી જાણું લેવો.
એ રીતે વ્રતકર્મમાં સેવનરૂપ ચોથે ભેદ કહ્યા, તે કલ્યાથી ભાવ શ્રાવકનું પહેલું કૃતવતકમરૂપ લક્ષણ તેના પ્રભેદ સાથે સમર્થિત કર્યું હવે શીળવંતરૂપ બીજા લક્ષણની व्याच्या रे छः
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org