SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ બાર વત. विज्जेहि तओ भणियं-देह मिणं धम्मसाहणं भद, . जहवा तहवा पउणिय-पच्छा पच्छित्त मायरसु. १७ __तथा चोक्तं. सव्वत्थ संजमं संजमाउ अप्पाणमेव राक्खिज्जा,. मुच्चइ अइवायाओ-पुणो विसौही नया विरई. १८ सो आह जइ विसोही--पच्छावि करिस्सए तओ एवं किं कीरइ पढमपिहु-भद्दा कद्दमफरिसणं व. १९ इय सयणेहि निवेणभिणिओकिन जाव मभए एसो, ता ते पमा चित्ता--अमरा पयति नियरूवं. २० काहिउं सकपसंस-नीरोगतणू कओ इमो तेहिं, . तुठो से सयणगणो-- राया पुलयंकिओ जाओ.. तं दट्ठ पहिष्ठमणो-जइ पयर्ड कुणइ धम्ममाहप्पं, , ત્યારે વૈો બેલ્યા કે, હે ભદ્ર! આ શરીર છે તે ધર્મનું સાધન છે, માટે જેમ તેમ કરીને પણ તેને તંદુરસ્ત કરી પછી પ્રાયશ્ચિત્ત કરજે. ૧૭ છે જે માટે કહેવું છે કે, સર્વ બાબતમાં સંયમ રાખવું, પણ સંયમથી પણ આત્માને રાખવું. કેમકે જો આત્મા બચે તે, ફરીને વિશુદ્ધ થઈ શકે છે, અને અવિરતિથી અટકે છે. ૧૮ તે ઓલ્યા કે, જે પાછળથી પણ વિશેધિ કરવી પડે તે પહેલેથી જ હે ભદ્રય કાદવના સ્પર્શની માફક તે શા માટે કરવું જોઈએ ? ૧૯ એમ સ્વજન અને રાજાએ આગ્રહ કર્યા છતાં પણ તેણે માન્યું નહિ, તેટલામાં તે દેવતાએ મુદિત થઈને પિતાનું રૂપ પ્રગટ કરતા હવા. ૨૦ પછી તેમણે ઈકે કરેલી પ્રશંસા કહીને તેને નીગ કર્યું, એટલે તેનાં સગાંવહાર લાં રાજી થયાં, અને રાજા પણ રોમાંચિત થયા. ૨૧ તેને જોઇને લોકે હર્ષિત થઈ, ધર્મનું માહાત્મ પ્રગટ કરવા લાગ્યા, અને ઘણું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy