________________
શ્રી ધર્મ રત્ન પ્રકરણ,
-
-
अह हरिणा दढ धम्मुत्ति-संसिओ सो कयाइ तो इत्थ, વત્તા અસદંતા-વે પુરા વિરપરા, जंपति इमं बालं-पउणेमो जइ करेइ णे किरियं, तस्सयणेहिं पुढं-सा केरिसिया, इमे बिति. महुअवलेहो पढमे-पहरे, चरिमेउ जुन्न सुरपाणं, नवणीयजुयं कूरं-निसि सहपिसिएण भुत्तव्वं. तो दियपुत्तेणुत्तं-इमेसि एगपि नेव प करेमि, वय गंभीरुचित्तो-जीववहो तह, फुडो चेव.
1 - કા . પ मधे मांसे मधुनि च-नवनीते तक्रतो बहिर्नीते, उत्पद्यते विलीयते-तद्वर्णाः सूक्ष्मजंतवः.
હવે ઈ કોઈ વેળા દેવસભામાં તેના ધર્મપણાની પ્રશંસા કરી, ત્યારે બે દેવતા તે વાતને નહિ માનતા થકા (પરીક્ષા માટે) ઇહ વૈદ્યનું રૂપ ધારણ કરીને આવ્યા. ૧૨ - તેઓ બોલ્યા કે, આ બાળક જે અમે કહિયે તે પ્રમાણે ક્રિયા કરે છે, અમે તેને નરેગ બનાવીયે. ત્યારે તેનાં સગાંવહાલાં પૂછવા લાગ્યાં છે, તે ક્રિયા કેવી છે? ત્યારે તેઓ નીચે મુજબ કહેવા લાગ્યા. ૧૩ આ પહેલે પહોરે મધ ચાટવું જોઇયે, છેલ્લા પહેરે જૂની સુરાનું પાન કરવું જોઈયે, અને રાતે માખણ તથા માંસ સહિત ભાત ખાવું જોઈએ. ૧૪ છે , ત્યારે બ્રાહ્મણને પુત્ર બોલ્યો કે, એમાંથી એક ઉપાય પણ હું કરું તેમ નથી, કેમકે તેમ કરતાં સારું વ્રત ભંગ થાય. તેથી હું ડરું છું, તેમજ એમાં ખુલ્લી જીવહિંસા છે. ૧૫
જે માટે કહ્યું છે કે, મધમાં, માંસમાં, મધમાં, અને છાસથી બહાર કહાડેલા માખણમાં તેના જેવા રંગવાળા સૂક્ષ્મ જંતુઓ ઉપજતા અને મરતા રહે છે. ૧૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org