SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ બાર વ્રત, ૯૩ तो तेणं मज्झण्हे-सह नियपुत्रेण गंतु उजाणं, नमिऊण तयं पुट्ठो–एवं सो महरिसी आह. पावाउ होइ' दुक्खं-तं पुणे धम्मेण नासए खिप्पा जलण पलित्तं गेहं-सलिल पवाहेण विज्झाइ. ७ धम्मेण सुचिन्नेणं-सिन्धं नासंति सयल दुक्खाई, एचारिसाई नियमा-न हुंति पुण्णा परभवेवि. इय मुणितुं ते बुद्धा-गिहत्यधम्मं दुवेवि गिण्हति, दढधम्मो सो माहण-पुत्तो जाओ विसेसेणं. . ९ धारिज्जइ इंतो सायरो वि कल्लोलभिन्नकुलसेलो, नहु अन्नजम्मनिम्मिय-सुहासुहो दिव्वपरिणामो० , १० इच्चाइ चिंतयंतो-रोगायके सहेइ सम्म मिमो,. सावज्जं च तिगिच्छ-पणसावि न पत्थइ कयावि. ११ ત્યારે તે બ્રાહ્મણું બપોરે પિતાના છોકરાને સાથે લઈ, ઉદ્યાનમાં જઈ મુનિને નમીને તે વાત પુછવા લાગ્યું, ત્યારે તે મહર્ષિ આ રીતે બેલ્યા– ૬ પાપથી દુઃખ થાય છે, અને તે ધર્મથી જલદી નાશ પામે છે. આગથી બળતું ઘર પાણીના પ્રવાહથી બુઝાય છે. ૭ રૂડી રીતે આચરેલા ધર્મથી સકળ દુઃખ શીઘ નાશ પામે છે, અને પુણ્યથી આવી જાતનાં દુઃખ પરભવમાં પણ બીલકુલ પ્રાપ્ત થતાં નથી. ૮ - એમ સાંભળીને તેઓ પ્રતિબંધ પામી, બંને પિતા પુત્ર શ્રાવકને ધર્મ સ્વીકારતા હવા. તેમાં પણ તેને પુત્ર બહુ દ્રઢ ધર્મ થયો. ૯ (તે વિચારવા લાગ્યો કે ) તરંગથી કુળાચળને તોડનાર દરિઓ ઉછળતે કદાચ અટકાવી શકાય, પણ અન્ય જન્મમાં કરેલ શુભાશુભ કર્મને દૈવી પરિણામ અટકાવી શકાય જ નહિ. ૧૦ આવી રીતે વિચારીને તે સમ્યફ રીતે રોગ સહન કરતો અને સાવદ્ય ચિકિત્સાને તે કોઈ વેળાએ મનથી પણ ઇચ્છતો નહિ. ૧૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy