SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. तत्रारोग्यद्विजज्ञातमिदं. अत्थि पुरी उज्जणि-सच्चक्कविभूसिया हरितणु व्व, किंतु गयलक्खकलिया-बहुसंखसिरीइ उवगूढा. तत्यत्थि देवगुत्तो-विप्पो गुत्तिदिओ पवरगुत्तो, विहिय अमंदाणंदा-नंदा नामेण तस्स पिया. जाओ ताण सुओ जम्म-पभिइ रोगेहि मुच्चए नेव, अविहियनामो रोगु ति चेव सो विस्सुओ जाओ. ३ कइयावि तस्स गेहे-भिक्खत्थं कोवि वरमुणी पत्तो, पाडित्तु सुर्य पाएसु-माहणेणं इमो .भणिओ. ४ रोगोवसमोवायं-इमस्स पहु कहसु काउ कारूनं, समुपाणं तेहिं कहा न कहिज्जइ इय मुणी आह. ५ સંગમાં આરોગ્ય દ્વિજની માફક અને ઉપસર્ગના સંગમાં કામદેવ શ્રાવકની માફક અડગ રહેવું. * ત્યાં આરોગ્ય નામના બ્રાહ્મણનું દષ્ટાંત આ રીતે છે. શ્રીકૃષ્ણનું શરીર જેમ સારા ચક્રથી વિભૂષિત હતું, તેમ જે સજના ચક્ર [ સમૂહ થી વિભૂષિત છતાં લાખો ગજ [ હાથી ૩થી સંયુક્ત બહુ સંખ્યાની લક્ષ્મીથી ભરપૂર ઉજેણી નામે નગરી હતી. ૧ ત્યાં દેવગુપ્ત નામે બ્રાહ્મણ હતા, તે જિતેંદ્રિય અને કુલીન હતા, તેની ભારે આ જ નંદ કરનારી નંદા નામે ભાર્યા હતા. તેમને એક પુત્ર થયે, તે જન્મથી માંડી રોગગ્રસ્ત રહ્યા, તેથી બીજું નામ નહિ પાડયાથી તે રોગના નામે પ્રખ્યાત થયે. ૩ તેના ઘેર એકદા કોઈ મુનિ ભિક્ષાર્થે આવી ચડ્યા, ત્યારે તે બ્રાહ્મણ પિતાના તે છોકરાને તેમના પગે પાડી આ રીતે બોલ્યો– ૪ હે પ્રભુ ! તમે કરૂણા કરી આ બાળકના રોગની શાંતિને ઉપાય કહે. ત્યારે મુનિ બેલ્યા કે, ઈહાં ઝાઝા જણ છે, તે સમુદાન દેષ લાગે, તેથી તે વાત ન કહેવાય. ૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy