________________
e
धर्म रत्न
४२९१.
न भिल्लपल्लीसु न चोरसंश्रयेन पार्वतीयेषु जनेषु संवसेत्, न हिंस्रदुष्टाशयलोकसंनिधौकुसंगतिः साधुजनस्य निंदिता.
तथा, दसणनिब्भेयणया-चरित्तनिब्भेयणीयाअणवरये, जत्थ पयट्टइ विगहा-त मणाययणं महापावं.
_ 'इति प्रथम शीलं. तथा वर्जयति परगृहमवेशनमन्येषां मंदिरेषु गमन-मकार्ये गुरुतरकार्याभावे, नष्टविनष्टादावाशंकासंभवादिति द्वितीयं शीलं. ___तथा नित्यं सदानुद्भटवेषोऽनुल्वणनेपथ्यो भवति भावश्रावक इति तृतीयं शीलं.
न भणति नब्रूते-सविकाराणि रागद्वेषविकारोत्पत्तिहेतुभूतानि वचनानि वाच इति चतुर्थ शीलं.
(જે માટે કહ્યું છે કે, ભીલની પલ્લીઓમાં નહિ રહેવું, ચેસના નિવાસમાં નહિ રહેવું, પર્વતલાસી લેકેમાં નહિ રહેવું, તેમજ હિંસક અને દુષ્ટ બુદ્ધિવાળા લોકના પડખામાં નહિ રહેવું. કેમકે સારા માણસને કુસંગતિ કરવાની મનાઈ છે.
વળી જ્યાં દર્શન નિર્ભદિની અને ચારિત્ર નિર્ભદિની વિકથા નિરંતરા થતી હોય, તે બહુ દુષ્ટ અનાયતન જાણવું.
[मे मनायतन न सेवे] मे प्रथम शीण छ. ..
તથા પરગ્રહ પ્રવેશ એટલે બીજાઓના ઘરે જવું, તે અકા એટલે ભારે જરૂરી કામ શિવાય વર્જવું, કેમકે કાંઈ જતું કરતું રહે છે, તેમને આપણા પર ખાલી આશંકા २सी नय, मे मीनुशी .
તથા અનુભટ વેષ એટલે સાદો વેષ ધારણ કરે, એ ત્રીજું શીળ છે. તથા સવિકાર વચન એટલે રાગદેષરૂપ વિકારની ઉત્પત્તિની કારણભૂત વાણું નહિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org