________________
| માર બત.
છે
वंदिय वीर गहिउँ-तहेव धर्म, गया इमा सगिई, भुवणजपबोहणत्य-पहू वि अमत्य विहरेइ... २३ इयं कम्मसम्मनिठवण-पवणसद्धम्मकम्मनिरयस्स.. आणंदस्स सुहेर्ण-चउदस वासा वइकता. . अह चिंतइ रयणीए-जागरमाणो स धम्मजागरिया इह बहुविक्खेवेहि-विसेसमम्मो न निम्बहर. २५: तो उविय कुटुंबभरे-जिहसुर्य उवपुरंमि कुल्लागे, . गंतुं करे हित. महं-इय चिंतिय कार तहचेल.. २६ कुल्लागसभिवेसे-तुं कहिऊण निययनियगान, पोसहसावाइ ठिओ-इमदासडिमाउ इस कुणइ.. २७° હસ–ર–સામારૂ–જો–ડા-ગામ-સાદા - ‘ગામ––ષવિજાપ-બાપ ૨.૧૧ ૨૮
તેણી પણ વરસને વાંદી તેજ રીતે જ સ્વીકારી ઘેર આવી, અને વીરમ જગજાજનને બોધિવા અન્યત્ર વિચારવા લાગ્યા. ૨૩
એ રીતે કને બરાબર ચૂરવામાં સમર્થ "સહમના કામોમાં તૈયાર રહેનાર , આનંદશ્રાવકને સુખે સુખે ચાર વર્ષ પસાર થયાં. ૨૪
: હવે તે એક વેળા રાતે ધર્મજાગરિકા જાગે કે વિચારવા લાગે છે, અહીં. ઘણું વિશ્લેના લીધે હું વિશેષ ધર્મ કરી શકતા નથી. ૨૫
માટે મોટા પુત્રને કુટુંબને ભાર સોંપીને કલ્લાક નામના નજીકના પરામાં જઇ હું મારું હિત સાધુ, એમ ચિંતવી તેણે તેમજ કર્યું. ૨૬
" . . તેણે કેટલાક સન્નિવેશમાં જઈ, પિતાનાં સગાંઓને તે વાત જણાવી, પૈષધશાળામાં રહીને આ રીતે અગીઆર પ્રતિમાઓ ધારણ કરી. ર૭
દર્શન પ્રતિમા, વ્રત પ્રતિમા, સામાયિક પ્રતિમા પાષાણ પ્રતિમા, પ્રતિમા પ્રતિમા, અબહા પ્રતિમા, સચિત્ત પ્રતિમા, આરંભ પ્રતિમા, પ્રખ્ય પ્રતિભા, ઉદિષ્ટ વર્જિન પ્રતિમા, અમ શ્રમણભૂત પ્રતિમા. ૨૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org