SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૮૪ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. अत्र पूर्वाचार्यप्रणीता इमा विवरणगाथा. संकाइसल्लरहिओ-विज्जाइगुणो दयाइसंजुत्तो, સસાધારી-પલા વહુ દોર યા . . • ૨૨ बीया मुणवयधारी-सामइयकडो उ तइयया होइ, होइ चउद्दसिअहमि-पुन्निममाईसु दिवसेसु. . ३० पोसहचउब्विहंपी-पडिपुन्नं 'जो उ संम मणुपाले, पंचमि पोसहकाले-पडिमंकुणए गराईयं. असिणोण वियडभोइ-पगासभोइत्ति जं भणिय होइ, दिवसउ न रत्तिभुजे-मउलिवडी कत्थ नवि बंधे. ३२ दियबंभचारि राई-परिमाणकडो अपासहीए उ, पोसहिए रतिपिय-नियमेणं बंभचारी उ. 1. ૨૨ - - - ઈહાં પૂર્વચાની કાલી આ. વિવરણ ગાથાઓ – સંકદિશલ્યથી રહિત વિવાણિણ સહિત દયા ધરીને સમ્યકત્વ ધારવું, તે પહેલી પ્રતિમા છે. ૨૮ * * તેવીજ રીતે વ્રતધારી થવું તે બીજ, અને સામાયિક કરવું તે ત્રીજી પ્રતિમા છે. ચિદશ–આઠમ–પુનમ અને અમાવાસના દિવસોમાં ચાર પ્રકારનું પરિપૂર્ણ પિષધ સમ્યફ પાલન કરવું તે ચેથી પ્રતિમા છે, અને પૈષધના વખતે એક રાત્રિની પ્રતિમા ધરી - હેવું તે પાંચમી જાણવી. ૩૦-૩૧ - સ્નાન ન કરવું–ગરમ પાણ પીવું, અને પ્રકાશે ખાવું, એટલે કે, દિવસેજ ખાવું, રાતે નહિ. માથે મૈલિબંધ ન બાંધો. પોષ ન હોય, ત્યારે દિવસે બ્રહ્મચર્ય પાવિવું અને રાતે પરિમાણ કરવું, તેમજ પધ હેય ત્યારે રાતદિવસ નિયમા બ્રહ્મચર્ય પાળવું, પાક માસ લગી રહેતાં પાંચમી પ્રતિમા પૂર્ણ થાય છે. છઠ્ઠીમાં છ માસ લગી - શારોને પણ રહેવું. ૨-૩૩૩૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy