SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધર્મ રત્ન પ્રકરણ तंबोले कपूर-लवंगककोलएलजाइफलें, खीसमलं फलंमिय-सलिले आगासजलमेव. १७ एचं पमुत्तु सेसं-भोगुवभोगं गएइ भायणओ, पनरस कम्मादाणे-खरकम्माइं च कम्पयओ. १८ अवझाण पमायायरिय-हिंस दाणं च पावउवएस, વજ ગવનમ-વારે સાંજે . सामाइयं च देसा-वगासियं पोसहोववासं च, ગતિશીળસંવિમાનકુરિના પm. अहा भगइ भुवणनाहो-आणंदा पंच पंच अइयारा, वज्जयन्वा सम्म-वएमु संमत्तमूलेसु. इच्छामो अणुसहिं ति- भणिय वंदित्तु वीरजिणचंद, सो नियगेहे पत्तो-पहुपासे पेसइ समज्जं. ૨૨ તળમાં કપૂર, લવંગ, કાળ, એલચી, અને જાયફળ. ફળમાં ક્ષીરામળ, અને પાણીમાં આકાશનું પાણી મેળું રાખ્યું. ૧૭ - આટલી વસ્તુઓ શિવાય બાકીની વસ્તુઓ ભેજનથી ગોપભોગમાં ત્યાગ કરી, અને કર્મથી પંદર કર્માદાન તથા ખરકમ ત્યાગ કર્યો. ૧૮ વળી તે અવધભીરએ અપધ્યાન–પ્રમાદાચરિત–હિંસપ્રદાન–અને પાપપદેશ એમ ચાર પ્રકારને અનર્થદંડ ત્યાગ કર્યો. ૧૯ ' તથા તેણે સામાયિક, દેશાવકાશિક પષધોપવાસ, અને અતિથિવિભાગ બત યકત વિધિ પૂર્વક અંગીકાર કર્યો. ૨૦ ' હવે પ્રભુ બેલ્યા કે, હે આનંદ ! એ સમ્યકત્વ મૂળ બાર વ્રતના પાંચ પાંચ અતિચાર તારે રૂડી રીતે વર્જન કરવા. ૨૧ - તમારી શિક્ષા ઈચ્છે, એમ કહી આનંદ શ્રાવક થપ્રભુને વાંદીને પિતાને ઘેર આવ્યું, અને તેણે પિતાની સ્ત્રીને પ્રભુ પાસે [ ધર્મ સાંભળવા ] મોકલાવી. ૨૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy