SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ भा२ प्रत.. . आनंददृष्टांतश्चायं. चाणियगामे नयरंमि-अत्थि अस्थियण विहियआणंदो, आणंदु त्ति गिहवइ-सिवनंदा भारिया तस्स. १ चउ चउ कंचणकोडी-निहिड्ढिचउप्पयाइ वि वित्थारे, दस-गो-सहसपमाणा-चउव्वया पंच सीरसया. २ पणपण सगडसयाइ-दिग्गमणे चारिमाइवहणेय, चउ पवहणाई चउ संजत्तियाई संवहणियाइं च. ३ अह तत्थ महत्थ पयत्य-सत्यवित्थार पयडण पहाणो, दुइपलासुजाणे- समोसणे वीरजिणनाहो. पहुनमणत्थं जंत-निवाइलोयं निएवि आणंदो, साणंदो तत्थ गओ-भयवं से कहइ इय धम्म. આનંદ શ્રાવકને દ્રષ્ટાંત આ રીતે છે– વાણિજ્યગ્રામ નગરમાં અવૈજનને આનંદ આપનાર આનંદ નામે ગૃહપતિ હતો, તેને શિવાનંદા નામે ભા હતી. ૧ તેને ત્યાં ચાર કોડ ધન નિધાનમાં રહેતું, અને ચાર ક્રોડ વૃદ્ધિમાં વપરાતું. ચતુષ્પદના વિસ્તારમાં તેને ત્યાં દશ દશ હજાર ગાયોના ચાર ગોકુળ હતાં, અને પાંચસો હળ હતાં. [ 2 ] તથા પાંચસે ગાડાં ચારે દિશાથી લાસ વગેરે લાવવા માટે હતા, અને ચાર भोट हा तi. 3 . છે. હવે ત્યાં કૃતિપળાશ નામના ઉધાનમાં એક વેળા મહાન અર્થવાળા પદાર્થ સમૂહને વિસ્તારથી પ્રકટન કરનાર વીરસ્વામિ સમસ. ૪ પ્રભુને નમવા જતા રાજા વગેરે લોકને જોઈ આનંદ ગૃહપતિ પણ આનંદ સાથે ત્યાં ગયો, ત્યારે ભગવાન તેને આ રીતે ધર્મ કહેવા લાગ્યા– ૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy