SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ રત્ન પ્રકરણ कसछेयतावताडण-सुद्धं सुपरिक्खिऊण कणगं व, . सूयसीलतवोकरुणा-रम्मं धम्मं परीगिणहे. ६ सो पुण दुविहो तिविहो-तद्दवविद्दवणपच्चलो विमलो, सुस्समण सुसावयधम्म-भेयओ दसह बारसहा. . . ७ इयसोउपमोयजुओ-आणंदी साहुधम्मअसमत्थो, सम्मइंसणमूलं-एवं गिण्हेइ गिहिधम्म. તથા જ संकप्पनिरवराहा-तस्स जिआणं दुहा तिहा सम्म, वहविरई पडिवज्जइ--निरत्ययं थावराणंपि. कन्ना लियाइ पणविह-मलीयवयणं चएइ दुविइतिहा, थूल मदिनं च तहा-सिवनंदं मुत्तु मेहुनं. કષ, છેદ, તાપ, અને તાનથી ધેલા સેનાની માફક શ્રુત-શીલાપ અને ' રૂણથી જે રમ્ય ધર્મ હોય તે ગ્રહણ કરવો. ૬ . - તે ત્રણ પ્રકારના ઉપદ્રવ ટાળવાને સમર્થ અને વિમળ ધર્મ બે પ્રકાર છેસુસાધુને ધર્મ અને સુશ્રાવકને ધર્મ. સુસાધુને ધર્મ દશ પ્રકારે છે, અને શ્રાવકનો ધર્મ બાર પ્રકારે છે. ૭ એમ સાંભળીને સાધુના ધર્મને લેવા અસમર્થ આનંદ પ્રમોદથી સમ્યકત્વ મૂળ શ્રાવકને ધર્મ ગ્રહણ કર્યો. ૮ - તે એ રીતે છે. . નિરપરાધી ત્રસ જીવોની સંકલ્પ પૂર્વક હિંસાને બે કરણ અને ત્રણ યોગથી ત્યાગ કર્યો, તથા સ્થાવર જીવોની નિરર્થક હિંસા કરવાનો પણ ત્યાગ કર્યો. ૮ કન્યાલીક વગેરા પાંચ કરારનાં અલીક વચનને દિવિધ ત્રિવિધ ત્યાગ કર્યો. તથા સ્થળ અદત્તાદાનને ત્યાગ કર્યો, તેમજ શિવાનંદા મેલીને મૈથુનને ત્યાગ કર્યો. ૧૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy