________________
७०
શ્રી ધર્મ રત્ન પ્રકરણ.
ज्जेणं असणपाणखाइमसाइमेणं वत्थपडिग्गहपायपुंछणेणं ओसहभेसज्जेणं पाडिहारिएणं यं पीढफलगसिजासंथारएणं पडिलाभेमाणा अहापरिग्गहिएहिं तवोकम्मेहिं अप्पाणं भावमाणा विहरंति. ___तेणं कालेणं तेणं समएणं पासावञ्चिज्जा थेरा भगवंतो जाइसंपन्ना कुलसंपन्ना बलसंपन्ना रूवसंपन्ना-विणयसंपन्ना नामसंपन्ना दंसणसंपन्ना चरिचसंपन्ना लज्जासंपन्ना लाघवसंपन्ना-ओयंसी तेयंसी, वच्चंसी जसंसी-जियकोहा जियमाणा जियमाया जियलोहा जियनिदा जिएंदिया जियपरीसण-जीवियासामरणभयविप्पमुक्का
पंचहिं अणगारसएहिं सद्धिं संपडिबुडा अहाणुपुविचस्माणा गामाणुगामं दूइज्जमाणा मुहंसुहेणं विहरमाणा-जेणेव तुंगिया नयरीजेणेव पुप्फवइए चेइए-तेणेव उवागच्छति, अहापडिरूवं उग्गहं उग्गिण्हित्ता संजमेणं तवसा अप्पाणं भावेमाणा विहरंति.
કરતા. વળી તેઓ ઘણુ શળવત ગુણવ્રત ત્યાગ પચ્ચખાણ પૈષધ અને ઉપવાસ કરતા, તથા દશ આઠમ પૂનમ અને અમાવાસે પૂર્ણ પિષધ પાળતા–તેમજ તેઓ શ્રમણ નિગ્રંથને પ્રાણુક એષણીય અશનપાન ખાદિમ સ્વાદિમ તથા વસ્ત્ર પાત્ર કંબળ પાદપૃષ્ણન તથા ઓસડવાસડ તથા પાછાં લઈ શકાય એવા પીઠ ફળક શ સંસ્તારક આપતા રહી, લીધેલા તપકર્મથી આત્માને પવિત્ર રાખતા થકા વિચરતા હતા.
તે કાળે તે સમયે પાર્શ્વનાથના શિષ્ય સ્થવિર સાધુઓ કે જે જાતિ–કુળબળ રૂપ વિનય જ્ઞાનદર્શનચારિત્ર–લા અને લાઘવથી સંપન્ન હતા, તથા પરાક્રમી તેજસ્વી વર્ચસ્વી અને યશસ્વી હતા, તથા ક્રોધ માન માયા લેભને જીતનાર અને જિતનિદ્ર છેતેંદ્રિય તથા જિતપરીષહ હતા, તથા જીવવા કે મરવાથી બેદરકાર હતા.
તેઓ પાંચસે અણગારોની સાથે રહીને અનુક્રમે ફરતા થકા ગામેગામ ફરીને સુખસમાધિએ વિચરતા થકા, જ્યાં તુંગિકા નગરી હતી, અને જ્યાં પુષ્પવતી ચૈત્ય હતું,
ત્યાં આવ્યા, અને ત્યાં યથાયોગ્ય મુકામ શોધીને ત્યાં તપ સંયમથી પિતાને ભાવતા થકા વિચરતા હવા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org