SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ मा२ प्रत. तएणे ते समणोवासगा इमोसे कहाए लवठा समाणा इतुहा अन्नमन्नस्स सद्दावंति (२)-एवं वयासिःएवं खलु देवाणुप्पिया थेरा भगवंतो जाइसपना :जाव विहरंति. . (ग्रं. ४०००) तं महाफलं खलु देवाणुप्पिया तहारूवाणं थेराणं भगवंताणं नामगोयस्सविसवणयाए-किमंग पुण अभिगमणवंदणनमंसणपडिपुच्छणपज्जुवासणयाए,-तं गच्छामो णं देवाणुप्पिया थेरे भगवंते वंदामो नमंसामो जाव पज्जुवासामो. एयं च इहभवे वा परभवे वा आणुगामियताए भविस्सइ ति कटु. अन्नमन्नस्स अंतिए एय मर्छ पडिमुणंति, (२) जेणेव सयाई गेहाई तेणेव उवागच्छंति, (२) न्हाया कयबलिकम्मा कयकोउयमंगलपायच्छित्ता सुद्धप्पवेसाई मंगल्लाई वत्थाई पवरपरिहिया अप्पमहग्धाभरणालंकियसरीरा सएहिं गेहेहिंतो पडिनिक्खमंति, (२) एगओ य मिला ત્યારે તે શ્રમણોપાસકોને આ વાતની ખબર પડતાં, તેઓ હૃષ્ટતુષ્ટ થઈને એક બીજાને બોલાવી એકઠા થયા. પછી તેઓએ કહ્યું કે – हे देवानुप्रिय धुमी! i स्थविर भगवान् पचायी छ. . पूर्व अथ संध्या सो. ४०००. માટે હે દેવાનુપ્રિય! તેવી જાતના સ્થવિર ભગવંતોનું નામ ગોત્ર સાંભળવાથી પણ ખરેખર મહાફળ થાય છે, તે પછી તેમને સામા જવું, વાંદવું, નમવું, પૂછવું, પયુસના કરવી તેમાં શું કહેવું છે ? માટે ચાલે, આપણે તેમને વાંદીયે નમિયે યાવત, सेवाये. એ કામ આપણને આ ભવ અને પરભવમાં કલ્યાણકારી થશે, એમ કહીને તેઓએ એ વાત અરસપરસમાં કબલ રાખી. બાદ તેઓ પિતાના ઘરે આવ્યા. ત્યાં હાઈ જોઈ બળિ ક, કેતુક, મંગળ અને પ્રાયશ્ચિત કરી પવિત્ર માંગળિક વચ્ચે પહેરી શરીરે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy