SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ मार प्रत. दित्ता वित्ता वित्थिनविपुलभवणसयणासणजाणवाहणाइण्णा बहुधणबहुजायरूवरययाआओगपओगसंपउत्ता विच्छड्डिय विउलभत्तपाणा बहुदासी दासगोमहिसगवेलगप्पभूया बहुजणस्स अपरिभूया-अहिगयजीवाजीवा उवलद्धपुनपावा आसवसंवरनिज्जरकिरियाहिगरणबंधमुक्खकूसला-असहिज्जदेवासुरनागमुवएणजक्खरक्खसकिनरकिंपुरिसगरुलगंधव्वमहोरगाइएहिं देवगणेहिं निग्गंथाओ. पावयणाओ अणइक्कमणिजा-निग्गंथे पावयणे निस्संकिया निकंखिया निव्वितिगिच्छा-लड्वट्ठा गहियहा पुच्छियहा अभिगयठा विणिच्छियहा-अहिपिंजपेमाणु-रायरत्ता-अय माउसो निग्गथे पावयणे अहे अयं परमछे सेसे अणिहे. ____ उसियफलहा अवंगुयदुवारा-चियत्ततेउरपरघरप्पवेसा-बहूहिं सीलव्वयगुणव्वयवेरमणपञ्चक्खाणपोसहोववासेहिं चाउद्दसमुद्दिपुनिमास णीमु पडिपुनं पोसहं सम्मं अणुपालेमाणा समणे निग्गथे फामुएसणि------- તે તુગિક નગરીમાં ઘણું શ્રાવકપાસક વસતા હતા, તેઓ પૈસાદાર, દીપતા, માલેતુજાર, ઘણા મોટા ઘર રાચરચીલા અને વાહનવાળા, ઘણું સોના રૂપાના માલેક અને મોટા વેપારવાળા હતા. તેમને ત્યાં પુષ્કળ ખાનપાન તૈયાર થતાં હતાં, અને તેમને ઘરે ઘણું દાસ દાસી ગાય ભેંશ બકરી વગેરે હતાં. તેઓ કોઈથી પણ પરતંત્ર નહતા– વળી તેઓ જીવ અજીવ પુણ્ય પાપ આશ્રવ સંવર નિર્જરા બંધ મોક્ષ તથા ક્રિયાધિકરણ ના જાણ હતા–તેથી તેઓને મોટા દેવ દાનવ નાગ સુપર્ણયક્ષરાક્ષસકિન્નર ઝિંપુરૂષ ગરૂડ ગંધર્વ મહારગ વગેરે દેવતાઓ જૈન સિદ્ધાંતથી ડગાવી શકતા નહિ. તેઓ જૈન સિદ્ધાંતમાં શંક-કંખા વિચિકિત્સાથી રહિત હતા. તેઓ જૈન સિદ્ધાંતના અને ગુરૂ પાસેથી સાંભળીને તેને સજ્જડ રીતે ધારી રાખનાર હતા. તેઓના હાડેહાડમાં ધર્માનુરાગ વ્યાપી રહ્યા હતો, અને તેઓ એવું માનતા કે, આ નિગ્રંથ પ્રવચનજ ખરું છે. બીજું તમામ અનર્થે છે, તેઓના ઘરના દરવાજા ખુલ્લા રહેતા, તેઓ અતઃપુર કે પરાયા ઘરમાં પ્રવેશ નહિ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy