________________
ધર્મ રત્ન પ્રકરણ.
.
सच स्वयंकृतो ऽन्येन वा कारित इति न कश्चित्तत्त्वतो विशेषःप्रत्युत स्वयंच गमने गुण:- ईर्यापथिकशुद्धेः, - परस्य त्वनिपुणत्वात्कुतस्तच्छुद्धिरिति.
इदं तावद्दिपरिमाणस्यैव संक्षेपकरणं दर्शितं तच्चो -पलक्षणमा*. शेषाणामपि स्थूलप्राणातिपातादिवतानां संक्षेपोऽत्रैव द्रष्टव्योऽन्यथा तत्संक्षेपस्यापि दिनमासादिष्ववश्यं कर्त्तव्यत्वाद् व्रताधिक्यमा द्वदिशવ્રતસંખ્યા વિશીયંતિ. ( ૭ )
अथ पौषधलक्षणं तृतीयं शिक्षात्रतमुच्यते.
तत्र पोषं पुष्टिं प्रक्रमा - द्धर्मस्य धत्ते करोतीति पौषधः - अष्टमीचतुर्दशी पौर्णमास्यमावास्यापर्वदिनानुष्ठेयो व्रतविशेषः.
चाहारशरीरसत्कारब्रह्मचर्या व्यापारपौषधभेदा-च्चतुर्विधः
૪
अर्य
લાગા, ત્યારે તે આર્ભ પાતે કર્યાં, અથવા ખીજાએ કરાવ્યા તેમાં પરમાર્થે ક ંઈક નથી. ઉલટું પોતે ચાલી જતાં યાપથ શોધવાથી ગુણુ છે, અને બીજો તેા અાણુ હાઇ જેમ તેમ ચાલે.
ઇહાં જે ફકત દિકપરિમાણુવ્રતનુ સ ંખેપવું બતાવ્યું છે, પણ તે ઉપલક્ષણૢમાત્ર છે. તેથી બાકીના પ્રાણાતિપાતાદિક વ્રતનુ સંક્ષેપડ્યું આજ વ્રતમાં ાણી લેવું. નહિત દિન અને માસ વગેરે માટે તેમનું સક્ષેણુ પણ અવશ્ય કરવાનું હોવા : ખાધક વ્રત થઈ પડતાં ખાર વ્રતની સખ્યા તૂટશે.
હવે પાષધરૂપ ત્રીજી શિક્ષાવ્રત કહીયે છીયે.
ત્યાં પાષ એટલે પુષ્ટિ તે ચાલુ વાતમાં ધર્મની જાવી, તેને કરે તે પાષધ એટલે કે આઝમ—ચાદશ—પુનમ અને અાવાસ્યાના વ્રત વિશેષ તે પાષધ છે.
.
Jain Education International
પાષધ ચાર પ્રકારે છેઃ—આહાર પાષધ, શરીરસત્કારપાષધ, બ્રહ્મચર્યું પાષધ, અને અવ્યાપાર પાષધ, તે દરેક એ પ્રકારે છેઃ——દેશથી અને સર્વથી, પાષણ લેતાં આહાર
For Personal & Private Use Only
ધરે છે. જે ૬ સે કચને
www.jainelibrary.org