________________
બાર વ્રત.
૬૩
आनयनप्रयोगः, प्रेष्यप्रयोगः, शब्दानुपातो, रूपानुपातो, बहिःपुद्गलप्रक्षेप इति.
इदमत्र तात्पर्य 'साधूपाश्रयादौ नियतदेशे वर्तमानः कृतसंक्षिप्ततरदिपरिमाणो यदा स्वयं व्रतभंग-भया दगच्छन्नपरस्य पाश्चात् संदेशकादिना विवक्षितवस्तुन आनयनप्रयोगं करोति, तथा प्रेष्यस्यादेश्यस्य केनापि प्रयोजनेन विवक्षितक्षेत्राबहिःप्रयोग व्यापारणं करोति, तथा विवक्षितक्षेत्रावहिःस्थितं कंचन द्रष्टया व्रतभंगभयास्साक्षात्तमाहातुमशक्नुवन् व्याजेन तस्याकारणार्थ स्वकीयशब्दस्य काशितादेः रूपस्य च निजाकारस्यानुपातनंकरोति, तथा विवक्षितजनस्याकारणार्थमेव नियमविषयीकृतक्षेत्रा-बहिः पुद्गलस्य लोष्टुकादेः प्रक्षेपं करोति, तदा देशावकाशिकवत-मतिचरति.
इदंहि माभूद् गमनागमने जीवघातादिसमारंभ इत्यभिप्रायेण क्रियते.
ઈહાં પણ પાંચ અતિચાર વર્જવાના છે, તે આ છે –આનયન પ્રયોગ, પ્રેષ્ઠ પ્રયાગ, શબ્દાનુપાત, રૂપાનુપાત અને બહિઃ પુલ પ્રક્ષેપ. એનું તાત્પર્ય આ પ્રમાણે છે – ઉપાશ્રય વગેરે ચેકસ સ્થળે રહીને દિકપરિમાણને સંકોચ્યા બાદ જ્યારે વ્રતભંગના ભયે પિતે બાહેર નહિં જતાં બીજા મારફત સંદેશ મોકલાવી જોઈતી વસ્તુ આણવાને પ્રયોગ કરે, તથા કોઈ પ્રયજનપર ચાકરને ઘારેલા ક્ષેત્રથી બાહેર મેકલાવે, તથા ધારેલા ક્ષેત્રથી બાહેર ઉભેલા કોઈને જોઇને વ્રતભંગના ભયે પાધરું તેને બેલાવી નહિ શકવાથી તેને બોલાવવા ખાતર ખારે કરે, અથવા પિતાને આકાર બતાવે, તથા અમુક માણસને બોલાવવા ખાતરજ નિયમિત ક્ષેત્રથી બાહેર પત્થર વગેરે પુર્કલ ફેકે, ત્યારે પાંચ રીતે દેશાવકાશિક વ્રતને અતિચાર લગાડે.
આ વ્રત કરવાની મતલબ એ છે કે, જતા આવતામાં છવાતાદિક આરંભમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org