________________
ધર્મ
સ્ત્ર પ્રકરણ.
तत्र स्मृते-रकरणं प्रबलममादा नैवं स्मरति यदुतास्यां वेलायां सामायिक कर्त्तव्यं, कृतं, न कृतं वेति. स्मृतिमूलं च मोक्षानुष्टान-मिति.
यस्तु करणानंतर-मेव त्यजति यथाकथंचिद् वानादृतःतत्करोति तस्यानवस्थितसामायिककरणमुच्यते.
उक्तंच. सामइयं काऊणं-घरचिंतं कुणइ. जंपइ जहित्थं, अनियंतिओय देहेण-निष्फलं तस्स सामइयं ( इत्यादि) अथ देशावकाशिकलक्षणं द्वितीय शिक्षाव्रतमुच्यते.
तत्र दिग्नते गृहीतस्य सविस्तरदिक्प्रमाणस्य देशे संक्षिप्तविभागे अवकाशो-ऽवस्थानं देशावकाश,-स्तेन निवृत्तं देशावकाशिकं बहुतरदिपरिमाण संकोचरूपमिति भावः
____ अत्रापि पंचातिचारा वर्जीयास्तद्यथा.
- ત્યાં સ્મૃતિનું અકારણ તે પ્રબળ પ્રમાદથી એટલું નહિં સંભારે કે આ વેળાએ સામાયિક કરવું છે, અથવા કર્યું છે કે, નથી કર્યું. અને મેક્ષમાટેના અનુષ્ઠાનમાં સ્મૃતિ ખાસ જોઇએ.
જે કરવા પછી તરત તજે અથવા જેમ તેમ અનાદરવાન થઈને તે કરે તેનું તે કામ અનવસ્થિતકરણ કહેવાય છે.
જે માટે કહેવું છે કે સામાયિક લઈને તેમાં ઘરની ચિંતા કરે, ઇચ્છા મુજબ બેલે, અને શરીરને પણ વશમાં ન રાખે તેનું સામાયિક નિષ્ફળ થાય છે.
હવે દેશવકાશિક રૂપ બીજું શિક્ષાવત કહીયે છીએ. ત્ય દિગ્દતમાં લીધેલા સવિસ્તર દિકપ્રમાણને દેશમાં એટલે સંખે પેલા વિષયમાં અવકાશ એટલે અવસ્થાન તે દેશાવકાશ તેનાવડે બનેલું તે દેશાવકાશિક–અર્થાત, લાંબા રાખેલા સ્પિરિમાણને સંકોચ કરે તે દેશાવકાશિક વ્રત છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org