SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મર ત્રત मोहनरपतिबलतिरस्करणमहायोधकल्पं प्रतिदिवस-मंतरांतरा यत्नेन . यत उक्तं परममुनिभिः सावजजोगप्परिवजणहा-सामाइयं केवलियं पसत्थं, गिहत्थधम्मा परमति नचा-कुज्जा बुही आयहियं परत्था सामाइयमि उ कए-समणो इव सावओ हवइ जम्हा. एएण कारणेणं-बहुसो सामाइयं कुजा. अस्यापि पंचातिचारा वर्जनीयाः तत्र मनोवाकायदुःमणिधानलक्षणास्त्रयः-मनःप्रभृतीनां च दु:णिधानं. अनाभोगादिना सावधचित्तादिषु प्रवर्त्तनं तथा स्मृत्यकरणं सामायिकस्यानवस्थितस्य करणं च. છે. ગ્રહવાસરૂપ મહા સમુદ્રના નિરંતર ઉછળતા મેટા અનેક કામના તરગે ચાલતા હેવાથી પડતી ચક્રીઓ વડે થતી આકુળતાને હાલનાર તેમજ અતિપ્રચંડ મહારાજાના જોરને તેડવા મહા યોદ્ધા સમાન આ સામાયિક સરંભમાં પ્રવર્તનાર ગૃહસ્થ દરરોજ વચ્ચે વચ્ચે યત્નપૂર્વક કરવું. જેમાટે પરમ મુનિઓએ કહ્યું છે કે – સાવધ વેગને વર્જવામાટે કેવળીએ સામાયિક બતાવ્યું છે. તે ગૃહસ્થના ધર્મથી ઉત્કૃષ્ટ છે, એમ જાણી બુધ પુરૂષે પરાર્થ સાધવા આંત્મહિત કરવું. સામાયિક કરે છતે શ્રાવક શ્રમણના સમાન થાય છે, એ કારણથી વારંવાર સામાયિક કરવું. એના પણ પાંચ અતિચાર વર્જવા. ત્યાં મન વચન અને કાયાના દુપ્રણિધાન રૂ૫ રણ અતિચાર છે. ત્યાં મન વગેરેનું દુપ્રણિધાન તે અનાગાદિકે કરી સાવલ ચિત્તાદિકમાં પ્રવર્તવું તે છે. તથા સ્મત્યકરણ અને પાંચમું અનવસ્થિત સામાયિક કરવું તે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy