________________
ધર્મ અને પ્રકરણ
तत्र कंदर्पः काम-स्तदुद्दीपको हास्यप्रधान-स्तथाविधवाक्प्रयोगोऽपि तहेतुत्वालू कंदर्पः
परेषां हास्यजनक बहुविधनेत्रसंकोचादिविक्रियागर्भ भाडानामिव चेष्टितं क्रोक्रुच्यं.
एतौ च द्वावष्यतिचारौ प्रमादाचरितस्य द्रष्टव्यौ तद्रूपत्वादिति.
मुखमस्यास्तीति मुखरो वाचाल-स्तस्य कर्म मौखर्य-धाष्टर्यप्रायमसत्यासंबद्धमलापित्वं. अयंच पापकर्मोपदेशस्या-तिचारो, मौखर्ये सति पापकर्मोपदेशसंभवात्. .. ___ अधिक्रियते नरकादिष्वात्मानेनेत्यधिकरणं तूणीरधनुर्मुशलो-लूपलारघट्टादि. संयुक्त–मर्थक्रियाकरणयोग्यं प्रगुणीकृतं तच्च तदधिकरणं संयुक्ताधिकरणं न धरणीयं.
ત્યાં કંદર્પ તે કામ–તેના ઉદ્દીપક હાસ્યવાળા તથા પ્રકારનાં વચન બેલાવાં તે પણ કામના હેતુ હેવાથી કંદર્પ કહેવાય છે.
- બીજાને હસાવનારા અનેક જાતના આંખમચારા સાથે ભાંડોની માફક ચાળા કરવા તે ક્રક્રુચ્યું.
આ બે અતિચાર પ્રમાદા ચરિતના જાણવા. કેમકે તે પેજ તે છે.
મુખે બકારે કરનાર તે મુખર એટલે વાચાળ તેનું કામ તે મખ–એટલે કે ધીઠાઈ ભરેલું અસત્ય—અસંબદ્ધ બકવું તે. એ પાપ કર્મોપદેશને અતિચાર છે. કેમકે મુખરપણું હોય તો પાપ કર્મને ઉપદેશ સંભવે.
જેના વડે આત્મા નરકને અધિકારી થાય તે અધિકરણ, તે તૂણીર, ધનુષ્ય, મુ. શળ, ઉખળ, અરઘટ્ટ વગેરે જાણવા. તે સંયુક્ત એટલે કામ કરી શકે તેવાં તૈયાર કરી રાખવાં તેને સંયુક્લધિકરણ કહેવાય, તે નહિ રાખવાં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org