________________
બાર વ્રત,
७
को कयविक्कयकालो-निविसई किं कहिं केणः इत्यादिनिःप्रयोजनासमंजसचिंतारूपं. .
प्रमादो मद्यविषयकषायनिद्राविकथालक्षण-स्तेन तस्य वा आचरित-मनुष्टानं प्रमादाचरितं. अथवा आलस्योपहतचेष्टितं प्रमादाचरित मुच्यते. ___तच्च बहुजीवोपघातहेतुभूतं अस्थगितघृततैलभाजनधारणादि.
. हिंसनशीलं हिंस्र शस्त्रानलहलोलूखलविषादि तस्य प्रदानमन्यस्यै समर्पणं हिंस्रमदानं. ____ पापहेतुत्वात् पापं कर्म कृष्यादिरूपं तस्योपदेशः पापकर्मोपदेश इति चतुर्विधोऽनर्थदंड-स्तस्मा-द्विरमण-मनर्थदंडविरमणं.
___अत्रापि पंचातिचारा वर्जनीयास्तद्यथा. __ कंदर्पः, क्रौक्रुच्यं, मौखर्य, संयुकताधिकरणता, उपभोगपरिभोगातिरेक इति.
પ્રમાદ એટલે મઘ, વિષય, કષાય, નિદ્રા, અને વિકથા, તેણે કરીને અથવા તેનું આચરણ તે પ્રમાદાચરિત, અથવા આળસ્યમાં રહી કર્તવ્ય ભૂલવું, તે પ્રમાદાચરિત જાણવું.
તે પ્રમાદા ચરિત બહુજીવના ઉપઘાતનું કારણભૂત છે, અને તે એ છે કે, ઘી તેલનાં વાસણ ઉધાડાં રાખવાં ઇત્યાદિ.
&सन त नि भेटले शस्त्र-नि-81-84m-विष कोरे. तवा ચીને બીજાને આપવી તે હિંઅપ્રદાન.
બેડ વગેરે કામ પાપને હેતુ હોવાથી પાપ કર્મ ગણાય, તેને ઉપદેશ તે પાપકમિપદેશ. એમ ચાર પ્રકારે અનર્થ દંડ છે, તેથી વિરમવું તે અનર્થદંડ વિરમણ.
એના પણ પાંચ અતિચાર વર્જવાના છે, તે આ રીતે છે–કંદ, કુચ, મિર્ય–સંયુક્તાધિકરણતા, અને ઉપગ પરિભેગાતિરેક.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org