SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ "૫૬ શ્રી ધર્મ રત્ન પ્રકરણ सत्यमिदं यत आकुटया प्रवर्त्तमानस्य भंग एव. अनाभोगातिक्रमादिनातु तत्करणेऽतिचारतावगंतव्येति. ( छ ) - उक्तंमुपभोगपरिभोगव्रत-मिदानीमनर्थदंडविरमणव्रतमुच्यते. तत्रार्थः प्रयोजनं तदभावोऽनर्थः-दंड्यते आत्मा अनेनेति दंडः पापबंधादिरूपो निग्रहः अनर्थेन प्रयोजनाभावरूपेण निजजीवस्य दंडोऽनर्थदंड. ____ स पुनश्चतुर्विधस्तद्यथा. अपध्यानं, प्रमादाचरितं, हिंस्रमदानं, पापकर्मोपदेश इतिचतुर्विधोड नर्थदंडातामाद्विरमणमनर्थदंडविरमणं. तत्रापध्यानं कइया वच्चइ सत्थो-किंभंड कत्थ कित्तियं भूमि, ઐતીચાર કેમ ગણાય ? તેને એ ઉત્તર છે કે, જાણીને કરે છે, ભંગજ છે, બાકી અના ભેગાદિકથી તેમાં પ્રવર્તે તે અતિચાર ગણાય. ' એ રીતે ઉપભોગ પરિબેગ ત્રત કહ્યું, હવે અનર્થ દંડ વિરમણવ્રત કહીએ છીએ. ત્યાં અર્થ એટલે પ્રજન. તે જ્યાં ન હોય તે અનર્થ, અને દંડ તે જેનાથી આત્મા દંડાય તે. અર્થાત પાપબંધાદિરૂપ નિગ્રહ તે દંડ. - અનર્થ એટલે વગર પ્રજને પોતાના જીવને દંડવું, તે અને દંડ. તે ચાર * કારે છે–અપધ્યાન, પ્રમાદાચરિત, હિંઅપ્રદાન, અને પાપકર્મોપદેશ એમ ચાર પ્રકારના અનર્થદંડથી વિરમવું તે અનર્થદંડ વિરમણ છે. ત્યાં અપધ્યાન તે એ કે, કયારે સાથ જાય છે ? શું માલ લઈ જાય છે ? છે. જ્યાં જાય છે? કેટલાં સ્થળ છે ? લેવદેવને કયો વખત છે ? ક્યાં કયાં કઈ ચીજ આવે '$ * છે ? કોણ લાવે છે ? ઇત્યાદિ વગર પ્રોજને આળપાળ ચિંતવવા તે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy