SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ मार व्रत. नि[छनकर्म बलीवदतुरगादीनां वर्द्धितककरणं (१२) दवाग्निदानं सुज्ञेयं तच्च किल भूमिषु तरुणतृणरोहणार्य कोचैत् कुर्वति ( १३ ) . सरोह्रदतडागादिशोषणमपि तत्र धान्यादिवपनार्थ प्रसिद्धमेव (१४) असतीपोषणं ये केचिद् दासी पोषयति तत्संबंधिनी च भाटी गृहति-यथा गोल्लाविषय इति. (१५) एतानि पंचदश कर्मादानानि षविधजीवघातादिकमहासावधहेतुत्वावर्जनीयानि. उपलक्षणमात्रमेतानि अन्यान्यप्येवंजातीयकानि बहुसावद्यानि कर्माणि परिहार्याण्येव. . _आह-नन्वंगारकर्मादयः खरकर्मस्वरूपा एव-ततश्च येन खरकर्म प्रत्याख्यातं तेनैते प्रत्याख्याता एवेति तेषु वर्तमानस्य भंग एव स्याव कथमतिचारता ? નિલાઇન કર્મ તે બળદ ઘેડ વિગેરેને ખશી કરવા તે. (૧૨) - દવાગ્નિદાન તે જમીનમાં તાજું ઘાસ ઉગાડવા માટે કેટલાક વનમાં અગ્નિ સगयो छे ते. ( १३) સરદતડાગા દિશોષણ તે પણ તેમાં ધાન વિગેરે વાવવા માટે કરવામાં આવે छ. [ १४ ] અસતીવણ તે કેટલાક દાસીને ઉછેરે છે, અને તેના સંબંધી ભાડું લે છે, એ ચાલ ગોલ્લ દેશમાં છે. (૧૫) - એ પંદર કર્માદાન છે, કેમકે તે છકાયની હિંસારૂપ મહાસાવાના હેતુ છે, માટે વર્જવાં. એ પણ ઉપલક્ષણરૂપે છે, માટે બીજાં પણ એવાં સાવઘકમ વજેવાં જ જોઈએ, અહીં કોઈ એમ કહેશે કે, અંગારકર્મ તે ખરકમરૂપજ છે, તેથી જેણે ખરકર્મ પ્રત્યાખ્યાત કર્યો હોય, તેણે એ ૫ણ પ્રત્યાખ્યાતજ કર્યો, માટે તેમાં વર્તતાં ભંગજ ગણાય. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy