________________
બાર વ્રત.
પર
आह-ननु गधेताः सचेतनास्तर्हि तद्भक्षणं प्रश्रमातिचारान विशिप्यते अथाचित्तास्ततिचार एव न संभवति-सत्यं-किंतु योऽत्यंतसावघभीरुतया सचित्तं प्रत्याख्याते तस्याचेतना भक्षयतस्तथाविधतृप्त्यसंपादकत्वात् लौल्यमेवावशिष्यते. अतोऽचेतनीकृत्याप्येता न भक्षणीया-स्तअक्षणे तु वस्तुतो व्रतविराधनादतिचारः ____ एवं रात्रिभोजनमांसादिव्रतेषु वस्त्रादिपरिभोगव्रतेपुंचानाभोगातिक्रमादिना-तिचाराः स्वयमल्यूह्या-उपलक्षणमात्रत्वादमीषामिति.
कर्मतस्तु पंचदशातिचारा वर्जनीयास्तेचांगारादिकर्मरूपाः तत्रांगारकर्म यत्रां गारान् कृत्वा विक्रीणीते (१)
वनकर्म यत्र समुदितं वनं क्रीत्वा त्वचास्छित्वा विक्रीय तल्लाમેન વતિ (૨)
કોઈ બેલશે કે, જે એ સચેતન છે, તે તેનું ખાવું તે પહેલા અતિચારમાં આવી જાય છે, અને અચિત્ત હોય તે, પછી તે અતિચારજ શેને ગણાય? તેને એ ઉત્તર છે કે, એ વાત ખરી, પણ જે સાવદ્યથી અત્યંત ડરીને સચિત્તનું પ્રત્યાખ્યાન કરે તેને એ અચેતન છતાં પણ ખાતાં થકા તેવી તૃપ્તિ નહિ કરનાર હોવાથી તેનું ફકત લોલપણું જ જણાય, માટે એ અચિત્ત કરીને પણ ન ખાવી. ખાઈએ તે પરમાર્થે વ્રત વિરા'ધાયાથી અતિચાર છે.
એ રીતે રાત્રિભૂજન્મ અને માંસાદિકના વ્રતમાં તથા વસ્ત્રાદિ પરિભેગના વ્રતમાં અનાજોગ અને અતિક્રમાદિકે કરી અતિચાર જાણી લેવા. કારણ કે, આ તે ઉપલક્ષણ માત્ર છે.
કર્મથી પંદર અતિચાર વર્જવાના છે, તે અંગારકર્મ વગેરે છે. ત્યાં અંગારકમ તે જયાં અંગારા કરીને વેચવામાં આવે તે (૧) વનકર્મ તે જ્યાં સામટું વન ખરીદી તે કાપી વેચીને તેને નફાથી છવાય તે (૨)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org