SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ५२ . श्रीधर्भ रत्न ३२९. एते च मत्याख्यातसचित्तस्याचित्तभोजिनोऽतिचारा द्रष्टव्याः अस्यचानाभोगातिक्रमादिना कंदादिसचित्तस्याहारोऽतिचारः तथा संचित्ते आम्रगोलिकादौ प्रतिबद्धपक्षत्वगादीति गम्यते -मुखे. प्रक्षिप्य यक्षत्वगायेवाचित्तं भक्षयिष्यामीति सचित्तं त्वगस्थिकं त्यक्षामीति बुद्धया सचित्तप्रतिबद्धस्याहारोऽतिचारः-व्रतसापेक्षत्वात्. ____ तथा अपक्वायाःअग्न्यसंस्कृताया औषधेर्गोधूमादिधान्यरूपाया भक्षणमेव भक्षणतातिचार-इदमुक्तं भवति-पिष्टत्वादचेतनमिति संभावनया संभवत्सचित्तावयवं वन्यसंस्कृतं कणिक्कादिकं भक्षयतोऽतिचारः . तथा दुःपक्वाया. वहिना संस्कृतासंस्कृतस्वरूपत्वेन संभवत्सचित्तावयवाया औषधेः पृथुकादिरूपाया भक्षणतातिचारः । ___तुच्छास्तथाविधतृप्त्यजनकत्वेन असीरा औषधयः कोमलमुद्गादिफलीरूपास्तद्भक्षणतातिचारः . - જે સચિત્તને ત્યાગી અને અચિત્તને ભોગી હોય, તેને એ અતિચાર જાણવા. એવાને અનાભોગ તથા અતિ ક્રમાદિકે કંદાદિક સચિત્ત આહાર કરતાં અતિચાર લાગે. વળી સચિત્ત એટલે આંબાની ગોટલી વગેરેમાં વળગેલી પડખાની છાલ પાંખીને પડખાની અચિત્ત છાલજ ખાઉં છું, અને સચિત ગેટલું છેડી દઈશ એ સચિત્ત પ્રતિબદ્ધ આહાર કરે તે અતિચાર છે, કેમકે ત્યાં વતની आयछे. * વળી અપકવ એટલે રાંધ્યા વગરની ઔષધિ એટલે ઘઉં વગેરે ધાન્ય ક્ષણ તે અતિચાર છે. મતલબ કે લેટ કરેલું હોવાથી અચેતન ધારીને સચિત્ત વગર રાંધેલું ખાતાં અતિચાર છે. વળ દુપકવ એટલે કાચી પાકી રાંધેલ ઔષધિ અત્યંત પહુઆ વગેરે भतियार छे. વળી કછ એટલે તેવી તૃપ્તિ નહિ કરનાર મગફળી વગેરે હલકી ખાવી તે અતિચારો છે. ને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy