SearchBrowseAboutContactDonate
Page Preview
Page 511
Loading...
Download File
Download File
Page Text
________________ પ૦ . श्रीधर्भ १२९१.. - - - - - - समागओसि इहं । भमिरेण महिं कत्थंवि-किं दिई अच्छरीयं च ? ॥५१॥ सिंहीवि आह सामिय-गयपुरनगराउ आगओ म्हि अहं । भुवणजण विम्हयकरं-अच्छरियं पुण इमं दिलं ॥ ५२ ॥ . तथाहि . . . आसिह गयपुरनयरे बहुरयणो रयणसंचओ सिही । भज्जा सुमंगलासे-पुत्तो गुणसायरो नाम ॥ ५३ ॥ अह रयणसंचएणं-पसरिय नवजुव्वणस्स तस्स कए । अट्टन्ह नयसिहीण-अधूयाउ वरियाओ. ॥ ५४ ॥ अन्नदिणे उल्लोयण-ठिएण गुणसायरेण रायपहे । भिक्खत्थं पुरमज्झ-पविसंतो मुणिवरो दिहो ॥ ५५ ॥ कत्थवि एरिसरूवं-पुरावि मे पिच्छियंति चिंतंतो । परिपालिय चरणभरं-पुव्वभवं संभरइ सो उ ॥५६॥ अइनिबंधेण तओ-चयगहणकए सुपुच्छए पिउणो । रुयमाणी दीणमणा से जणणी भणइ तो एयं ॥ ५७ ॥ તેમ પૃથ્વીમાં ભમતાં તમે કયાં કઈ આશ્ચર્યકારક દીઠું છે કે કેમ? (૫૧) શેઠ બે કે, હે સ્વામિન ! હું ગજપુર નગરથી ઈહાં આવેલું છું; અને તમામ જગતને વિસ્મય ઉપજાવનાર એક આશ્ચર્ય પણ દીઠું છે. [ પરં] . ते सायं 241 शत छ. . ગજપુર નગરમાં ઘણું રત્નોવાળો રત્નસંચય નામે શેઠ હતો. તેની સુમંગળા નામે ભાર્યા હતી, અને ગુણસાગર નામે પુત્ર હતો. [ ૫૩ ] હવે તે કુમાર નવન વય પામે, ત્યારે તેના માટે ઉત્નસંચય શેઠે આઠ નગરશેઠજી આઠ દીકરીઓ માગી. [૫૪ ] બાદ એક વેળા ગોખે બેઠેલા ગુણસાગરે રાજમાર્ગમાં ભિક્ષાર્થે નગરમાં પ્રવેશ કરતો એક મુનિ જોયો, ત્યારે તેણે ચિંતવવા માંડયું કે, આવું રૂપ તે મેં પૂર્વે પણ કયાંક જોયેલું છે; એમ ચિંતવતાં તે પૂર્વે પાળેલા ચારિત્રવાળા પૂર્વ ભવને સંભારવા લાગ્યો. (૫૫-૫૬ ) બાદ તે ભારે આગ્રહથી વ્રત લેવા માટે માબાપને, પૂછવા લાગે, ત્યારે દિલગીર થઈને રોતી થકી તેની જ આ રીતે કહેવા લાગી. (૫૭) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy