SearchBrowseAboutContactDonate
Page Preview
Page 512
Loading...
Download File
Download File
Page Text
________________ * ભાવ શ્રાવક. जइवि तु वच्छ चित्तं - खपि न रई गिहे कुणा तहवि । नव परिणिय निय मुहदंसणेण रंजेसु णे हिययं ॥ ५८ ॥ तयणु वयगहण विसए - तुर्हतरायै न किंपि काहामा । इय जणणीए वयणं - तहत्ति पडि - • वज्जए सो ॥ ५९ ॥ वेवाहिय सिहीणं - कहावियं रयणसंचरण इमं । परिणयणानंतर मेव- मह सु गिरिहही दिक्खं ।। ६० ।। . तं सोडं ते वाउल–हियया मंतति किंपि ता धूया | जंपति किमिह ताया- कमा दिज्जेति वारदुगं ? ॥ ६१ ॥ । सो चिय भत्ता जं सो- करिस्सए तं वयपि काहामो । तेणं च अपरिणीया - न करिस्सामो वरं अवरं ।। ६२ ।। • ૫૧૧ इय सोउ पुत्तिं वयणं ते सव्वे सिट्टिणो पहिहमणा । गुणसायरेण कारत - पाणिगहणं निवसुयाण ॥ ६३ ॥ गिज्जंत बहुधवले - वीवाहमहे ચટ્ટમાંમ । યસયનવેવે-પુત્રો નરૃમિ વદંતે ॥ ૬૪ ||. મુળ Jain Education International હે વત્સ ! જો કે તારૂં ચિત્ત ક્ષણવાર પણ ધરમાં રહેતાં રતિ પામતું નથી, તોપણુ તું પરણીને તારૂં મુખ બતાવી અમારા હૃદયને રાજી કર. ( ૧૮ ) એટલે ત્યાર બાદ વ્રત લેવામાં તને અમે કશે અટકાવ નહિ કરશુ. આ રીતે માતાએ કથાથી તેણે તે વચન. કબુલ રાખ્યું. [ પ ] હવે રત્નસંચય. શેઠે વેવાઇએને કહેવરાવ્યું કે; પરણવા બાદ મારે। પુત્ર તરત દીક્ષા લેનાર છે. ('૬૦ ) તે સાંભળી તે ચિંતાતુર થઇ સલાહ કરવા લાગ્યા, તેવામાં તેમની પુત્રીએ ખાલી કે, હે પિતા ! કન્યાએ શું એ વાર અપાય કે ? [ ૬ ] માટે અમારે તા તેજ ભત્તા છે, અને તે જે કરશે તે અમે કરશું; અગર જો તે અમને નહિ પરણશે તે, અમે બીજો વર કરનારજ નથી. ( ૨ ) એમ પુત્રીનુ વચન સાંભળીને તે સર્વ શેડીઆએ રાજી થઇ પોતાની પુત્રીઓને ગુણસાગર સાથે પરણાવી. ૬૩ ) હવે વીવા મહેત્સવ મંડાતાં અનેક ધવળ ગવાવા લાગ્યાં, અને સધળાના મનને હરનાર નૃત્ય થવાં લાગ્યાં, તેના અંદર ગુણસાગર કુમાર નાકપર આંખા લગાવી ઈંદ્રિય વિકાર રોકી એકાગ્ર મન ધરી ચિતવવા લાગ્યો કે, For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy