________________
मार श्रीवर.
.
.
૫૦૯
_ता परमपीइपउणं-पिउणो वयणं करेमि अहमिहि । इय चिंतिय पडिजइ-कुमरो निवसासणं सिरसा ॥ ४४ ॥ तो पुहइचंदकुमरंअसेससामंत मंति संजुत्तो । अभिसिंविय रज्जभरे-कयकिच्चो नरवई जाओ ॥ ४५ ॥ नरराया पुण तीए-रायसिरीए न रंजिओ किंपि । कुणइ तहावि पवित्ति-उचियं जणयाणुरोहेण ॥ ४६ ॥ र वसण विरहिय-बिहियं मुक्काउ सयलगुत्तीओ। घुट्ठो य अमाघाओ-पयले नियमंडले तेण ॥ ४७ ॥ पायं अन्नोवि जणो-विहिओ जिणसासणंमि अइभत्तो । सचं च वयण मेयं-जह राया तह पया होइ ॥ ४८ ॥
कझ्यावि सभासीणों-स वित्तिणा पणिओ जहा देव । तुह दसणं समीहइ--देसंतरवासिओ सुधणो ॥ ४९ ॥ मुंचसु इय निव भणिए-सो मुक्को वित्तिणा तओ सुधणो । नमिऊण मुहइनाहं-उचियठाणंमि आसीणो ॥ ५० ॥ रना भणियं भो सिठि-कहसु कत्तो
માટે પરમં પ્રીતિથી હાલ મારે બાપનું વચન કરવું જોઈએ, એમ ચિંતવીને કુમાર બાપના હુકમને માથે ચડાવ હ. [ ૪૪ ] હવે પૃથ્વીચંદ્ર કુમારને સઘળા સામંત અને મંત્રિઓ સાથે રાજા રાજ્યમાં અભિષિક્ત કરી કૃતકૃત્ય થશે. [ પ ] તે કુમાર રાજા તે રાજ્ય લક્ષ્મીથી લગારે રંજિત નહિ થયો, પણ બાપના આગ્રહથી ઉચિત પ્રવૃત્તિ કરવા લાગ્યું. તેણે રાજ્યમાંથી વ્યસને દૂર કર્યા, કેદખાનાં છૂટાં કર્યા, અને પિતાના સઘળા મંડલમાં અમારિપડહ વગડાવ્યા. [ ૪૬-૪૭ ] તેણે પ્રાયે સઘળા લોકોને જિનશાસનમાં અતિભક્ત કર્યા, જે માટે આ વાત, ખરી જ છે કે, જે રાજા હોય તેવી પ્રજા થાય छ. ( ४८ )
હવે તે એક વેળા સભામાં બે હતો, તેવામાં દ્વારપાળે કહ્યું કે, હે દેવ! દેશાંતરવાસી કોઈ સુધન નામે પુરૂષ આપનાં દર્શન કરવા ઈચ્છે છે. (૪૯) રાજાએ કહ્યું કે, અંદર મોકલાવ, ત્યારે તેણે સુધનને અંદર મોકલાવ્ય; એટલે તે રાજાને નમી ઉચિત स्थाने मेह. [ ५० ] रानमे , हे शे: !. मोदी, तमे Usistथा मा०या छौ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org