________________
ભાવ શ્રાવક,
रकादिषु भवेषु । रे जीव यानि दुःखा-न्यतीव कटुकानि सोढानि ॥ ११५ ॥ तदपेक्षया न किंचि-दुःखमिदं धीरिमाणमिति कृत्वा । सर्व सहस्वयंकृत--कर्मविपाकं मुघोरमिमं ॥ ११६ ॥
___ एवं समाधिनासौ--ध्यायन् परमेष्टिमंत्रमचलमनाः । श्रीमत्केंशिगुरों: सत्--प्रसादमुज्वलगुणांश्च तथा ॥ ११७ ॥ मृत्वा सूर्याभाख्य-सौधर्मत्रिदिवतिलकसंकाशे । सुविमाने संजातः-सूर्याभ इति प्रवरदेवः ॥ ११८॥ अनुभूय सुखं विपुलं-तत्र च पल्योपमानि चत्वारि । च्युत्वा महाविदेहे च लप्स्यते परमपदसौख्यं ॥ ११९ ॥ एवं प्रदेशिनरपति-चरित्रमाकर्ण्य गौतमो मुदितः । अनमस्यद्भगवंत-प्रभुरप्यन्यत्र विजहार ॥ १२० ॥
दृष्टांतं विशदं प्रदेशिनृपतेरित्येवमुच्चैरुभाकाकर्ण्य सुकर्णकर्णयुगलीपीयूषपोषप्रदं ।
भना २॥ सवा घोर वियाने सहन ४२. ( ११५-१११)
આ રીતે સમાધિથી તે નિશ્ચળ મનથી પંચપરમેષ્ટિ મંત્ર તથા શ્રી કેશીગુરૂના ખરા પ્રસાદ તથા ઉજવળ ગુણોને ધ્યાત થ–મરીને સધર્મ દેવલોકના તિલક સમાન સૂર્યાલ નામના વિમાનમાં સૂર્યભ નામે મે દેવ થયો છે. (૧૧૭-૧૧૮) ત્યાં તે ચાર પલ્યોપમ સુધી વિપુળ સુખ ભોગવી, ત્યાંથી ચવીને મહા વિદેહમાં મુક્તિ પામશે. [૧૧૮] આ રીતે પ્રદેશ રાજાનું ચરિત્ર સાંભળી તમ રાજી થઈ પ્રભુને નમ્યા, અને પ્રભુ ત્યાર બાદ બીજા સ્થળે વિચરવા લાગ્યા. (૧૨૦) આ રીતે પ્રદેશ રાજા પાધરે દ્રષ્ટાંત કે જે સમજુ માણસના કાનને અમૃત સરખું પિષણ આપે છે, તે બે કાવડે બરોબર સાંભળીને હે મેહથી આકુળ બનેલા જ ! તમે કદાગ્રહને દૂર મેલીને ધર્મ વિચારમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org