________________
૪૯૦
શ્રી ધર્મ રત્ન પ્રકરણ.
मेनं केनापि विषादिनायुपायेन । पुत्रं निदेश्य राज्ये-भोगान् भोक्ष्ये ततः खेच्छं ॥१०८ ॥ अपरेहि पौषधस्या-थ पारणे राजवारणस्यास्य । रसवत्यां क्षिप्तवती-विषमविषं सूर्यकांताथ ॥ १०९॥ तेन च नरेंद्रदेहेमुदुस्सहा दाहवेदना जज्ञे । जज्ञौ च सूर्यकांता-विषयेतददादिति महीशः ॥ ११० ॥ बुध्ध्वा स्वमरणसमयं-कृतपंचाणुव्रतादिकोच्चारः । इत्यन्वशात् स्वमात्मन्-कुरुमैत्री सर्वसत्वेषु ॥ १११ ॥ ___ मा कार्षीः कापि रुपं--विशेषतोयुपरि सूर्यकांतायाः । कुर्वत्येत्यनया जोटि-दुःखदः स्नेहनिगडस्ते ॥ ११२ ॥ यदवश्यवेदनीयं--नरकादिषु दुःखलक्षदं कर्म । अत्रैव क्षिपयंती-तवेयमुपकारिणी जीव ॥ ११३ ॥ यदितु करिष्यस्यात्म-नस्या अप्युपरि कोपमभितस्ते । नूनं भविष्यति तदा-रेखा मुख्या कृतघ्नेषु ॥ ११४ ॥ किंच भवेनंतेस्मि--ननंतशो ना
પણ વિષ વગેરે ઉપાયથી મારું તે, પુત્રને રાજ્યપર બેસારી, પોતે પિતાની ઈચ્છા પ્રમાણે મજ વિલાસ કરી શકીશ. (૧૦૮) હવે વળતે દિને પૈષધના પારણે તે મહારાજાની રસોઈમાં સર્વકાંતાએ વિષમ વિષ ભેળ્યું. [ ૧૦૮ ] તેના ગે રાજાના શરીરે નહિ માય, એવી બળતરા થવા લાગી. ત્યારે તેણે જાણ્યું કે, સુર્યકાંતાએ આ વિષ આપ્યું
છે. [ ૧૧૦ ] હવે તેણે પિતાને મરવાને અવસર આવેલો જાણી, અણુવ્રતનો કરીને . ઉચ્ચાર કરી પિતાને સમજાવવા લાગ્યું કે, હે આત્મન ! સર્વ સત્વોપર મૈત્રી કર. (૧૧)
વળી તું ક્યાંઈ પણ રે મ કર, અને સૂર્યકાંતા ઉપર તે મુદલે રેપ મ કર, કેમકે આમ કરતાં તેણીએ તને દુઃખ દેનાર સ્નેહની બેડી તોડી છે. ( ૧૧૨ ) હે જીવ ! જે અવશ્ય વેદનીય કર્મ નરકાદિકમાં લાખો દુઃખ દેનારું થઈ પડત, તેને બહાંજ ખમાવી નખાવતી, એ તારી ઉપકારક છે. ( ૧૧૩) હે આત્મન ! જે એણીના ઉપર પણ કેમ કરીશ તો, તું કૃતને ઘોરી ગણાઈશ. [ ૧૧૪ ] વળી આ અનંત સંસારમાં નરકાદિકના ભાવમાં હે જીવ ! તેં અનંતીવાર જે અતિશય કડવાં દુઃખ સહેલાં છે, તેની અપેક્ષાએ આ દુઃખ શી ગણત્રીમાં છે ? એમ વિચારીને ધીરજ ધરી પોતાના કરેલાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org