SearchBrowseAboutContactDonate
Page Preview
Page 490
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવ શ્રાવક ૪૮૯ नरेशमाभू--ररम्यकस्तनिषेधकरणेन । अस्माक मंतरायात्-प्रवचनखिसेति हेतोश्च ॥ १०१ ॥ एवमिति केशिगणधर-वाक्यं प्रतिपद्य परमविनयेन । पूर्वोदितमुचावच--भाषणमुख्यं स्वमपराधं ॥ १०२ ॥ क्षमयित्वा च जगाम-स्वधाम मुदितः प्रदेशिभूपोथ । श्रीमत्केशिगणेशो--प्यन्यत्र विहारमाधत्त ॥ १०३॥ चित्रवरमंत्रियुक्तः-प्रदेशिभूपस्ततो निजं देशं । जिनराजसदनराजीविराजितं कारयामास ॥ १०४ ॥ अन्यमपि जैनधर्मे प्रवर्तयामास बहुतरं लोकं । सामायिकपौषधमुख्य-धर्मकर्मणि सदा निरतः ॥ १०५ ॥ मन्वानो विषयसुख-विषमिव स मुमोच युवतिसंपर्क । दुर्वारमारविधुरादध्याविति सूर्यकांताथ ॥ १०६ ॥ भोगान् स्वयं न भजते-स्वायत्तांमांदधाति च नृपोयं । तत् सत्यमिदं जज्ञे-न म्रियते त्यजति न च मां च ॥ १०७ ॥ तद्धन्मि भूप કેમકે એથી અમને અંતરાય દોષ લાગે, તથા શાસનની નિંદા થાય. ( ૧૦૦-૧૦૧ ) ત્યારે તે પ્રદેશ રાજા કેશી ગણધરનાં તે વાક્યને પરમ વિનયથી સ્વીકારીને પૂર્વે કરેલાં આડા અવળાં ભાષણ પ્રમુખ અપરાધ ખમાવી હર્ષિત થઈ ઘેર આવે, અને કેશી. ગણધર બીજા સ્થળે વિચરવા લાગ્યા. ( ૧૦૨–૧૦૩ ) બાદ ચિત્રમંત્રિની સલાહથી પ્રદેશિ રાજાએ પોતાના દેશને જિન મંદિરોની શ્રેણિથી વિરાજિત કર્યો. (૧૦૪ ) વળી સામાયિક, પિસહ વગેરે ધર્મના કામમાં હમેશાં વળગ્ય રહી, તે બીજા પણ ઘણું લેકોને જૈન ધર્મમાં પ્રવર્તાવવા લાગે. ( ૧૦૫) તે વિષય સુખને વિષ જેવું ગણીને સ્ત્રી સં ગથી દૂર રહે છે, તેથી દર કામથી પીડિત બની સકતા નામે તેની રાણી મનમાં विया२५ सी. (१०१) આ રાજા પોતે ભોગ ભોગવતે નથી, અને મને પિતાના વશમાં રાખે છે, માટે આ કહેવત ખરી પડે છે કે નહિ ? મરે, અને નહિ મૂકે. [ ૧૦૭ ] માટે એને કે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy