________________
. ४८८ .
શ્રી ધર્મ રત્ન પ્રકરણ.
र.
..
मासेदुस्ता केचन पुमांसः । मार्गानुसारिमतयो-हेयोपादेयविधिविदुराः ॥ ९३ ॥ त्यक्त्वा .सुवर्णमप्यथ-बहुगुणयुक्तानि निर्मलानि तथा । रत्नानि समाददिरे--त्रासादिकदोषविकलानि ॥ ९४ ॥ अपरेतु भण्यमाना--अंपि सार्थजनैमणिग्रहणविषये । कदभिनिवेशावेशात्---पूर्वगृहीताय उज्झित्वा ॥ ९५ ॥• जगृहुर्नहि रत्नानि-द्वयेपि चाजग्मुरथ निजे देशे । तत्रादिमाः सुखयशः-प्रचुरश्रीभाजनं जाताः ॥ ९६ ॥
. अपरेतु कदाग्रहिणः--क्रमागतायोऽपरित्यजतो हि । पश्चात्तापानुगता:-- संजाता दुःखिनो नित्यं ॥ ९७ ।। तद्वत्त्वमपि नरेश--क्रमागतं नास्तिकस्य मतमेतत् । अपोज्झनिहमाभूः पश्चात्तापानुगो गाढं ॥ ९८ ॥ एवं निशम्य विगलित-मिथ्यात्वः केशिसुगुरुपदमूले । नृपतिर्गृहस्थधर्म--सम्यक्त्वपुरस्सरं जगृहे ॥ ९९ ॥ अथ केशिगणधरो मृदु-वाण्या क्षितिपतिमवोचदिति हियथा । पूर्व रम्यो भूत्वा-यथोचितं दानदातृत्वात् ॥ १०० ॥ पश्चा
તેમ કરી રત્નની ખાણમાં આવી પહોંચ્યા. ત્યાં કેટલાક માર્ગને અનુસરતી અકલવાળા અંને પાદેય કરવાની બાબતમાં સમજુ માણસોએ સેનાને પણ પડતું મેલી બહુ ગુણવાળા, નિર્મળ, અને ત્રાસાદિક દોષથી રહિત રત્ન ગ્રહણ કર્યા. (૯૩૯૪ ) પણ બીજાઓને સાથેના લોકોએ મણિઓ ઉપાડવા માટે સલાહ આપ્યા છતાં પણ, તેઓએ ખોટા હઠે ચડી પૂર્વે ઉપાડેલા લેઢાંને છોડી ને ઉપાડ્યાં નહિ. હવે તે બંને પિતના દેશમાં साव्या. या ५९ लाना अयना। सुम, यश, मने प्रयु२ सभी पाभ्या. [४]
પણ જેઓએ કદાગ્રહી બનીને પૂર્વે ઉચકેલું લેતું નહિ છયું, તેઓ પશ્ચાતાપ પામી હમેશના દુઃખી રહ્યા. [ 0 ] માટે તેમની માફક હે રાજન ! તું પણ આ ક્રમા'ગત નાસ્તિક મતને નહિ મૂક્તાં પાછળથી સખત પશ્ચાતાપ કરતો માં. [ ૯૮ ] આમ સાંભળીને મિથ્યાત્વ છોડીને રાજાએ કેશગુરૂની પાસે સમ્યકત્વ સાથે ગૃહસ્થ ધર્મ સ્વીકાર્યો.
[ ૨૯ ] હવે કેશી ગણધર કેમળ વાણીથી રાજાને કહેવા લાગ્યો કે, હે રાજન ! તું . પૂર્વે યથોચિત્ત દાન દેવાવડ રમ્ય થઈને પાછળથી તે બંધ પાડીને અરમ થજે માં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org