SearchBrowseAboutContactDonate
Page Preview
Page 493
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૨ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. - - - त्यत्तवा दूरतरं कदाग्रइमहो मोहाकुलीनाजनामाध्यस्थ्यं भजत प्रयत्नवशतो धर्मविचारे सदा ॥ १२१ ॥ ॥ इति प्रदेशिमहाराजचरितं समाप्तं ॥ इति प्रपंचितः सप्तदशसु भेदेषु मध्यस्थ इति चतुर्दशो भेदःसंप्रत्यसंबद्ध इति पंचदशं भेदं निरूपयितुमाह. (मूलं ) भावंतो अणवरयं-खणभंगुरयं समत्थवत्थूणं । संबद्धोवि धणाइसु-वजइ पडिबंधसंबंधं ॥ ७४ ॥ ( टीका ) . भावयन् पर्यालोचयन् अनवरतं प्रतिक्षणं क्षणभंगुरतां सततविन હમેશાં પ્રયત્ન પૂર્વક મધ્યસ્થપણું ધારણ કરે. (૧૨૧ ) આ રીતે પ્રાદેશિ મહારાજાનું ચરિત્ર છે. એ રીતે સત્તર ભેદમાં મધ્યસ્થરૂપ ચૌદમો ભેદ વર્ણ, હવે અસંબદ્ધરૂપ પંદરમા ભેદનું નિરૂપણ કરે છે. મૂળ અર્થ. સમસ્ત વસ્તુઓ ક્ષણભંગુર છે, એમ નિરંતર ભાવ થકે ધન વગેરેમાં સંબદ્ધ (જોડાઈ રહેલે ) છતાં, પણ પ્રતિ५५ पलित रे. (७४) . aa अर्थ. ભાવ થકે એટલે વિચાર થકે અનવરત–પ્રતિક્ષણ, સમસ્ત વસ્તુ એટલે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy