SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવ શ્રાવક, ૪૫૩ કપ પ ન - ___ इत्युक्तः सप्तदशसु भेदेषु दानादिचतुर्विधधर्मप्रवर्तनमित्येकादशो . भेदः-संप्रति विहीक इति द्वादशं भेदं व्याख्यानयत्नाह.. [ પૂરું] हिय मपावजं किरिय-चिंतामणिरयण दुल्लहं लहिउं । सम्म समायरंतो-नय लजइ मुद्धहसिओ. वि ॥ ७१ ॥ | (ટી ) हितां पथ्यामिहलोकपरलोकयोरनवद्यामपापां क्रियां षडावश्यकजिना - . धनुष्टानरूपां सम्यग् गुरूपदिष्टविधिना समाचरन् सम्यगासेवमानो न लज्जत इति संबंधः-किंविशिष्टां क्रियामित्याह,-चिंतामणिरत्नमिव दुर्लभां दुरापां लब्ध्वाऽवाप्य मुग्धैरर्हसितोपि, दत्तवत्. આ રીતે સત્તર બેદમાં દાનાદિ ચતુર્વિધ ધર્મ પ્રવરંનરૂપ અગ્યારમો ભેદ કો.’ હવે વિહીકરૂપ બારમે ભેદ વર્ણવે છે. મળનો અર્થ. - ચિંતામણિ રત્નની માફક દુર્લભ હિતકારી નિર્દોષ ક્રિયા પામીને ને આચરતે થકે મુગ્ધ જનોના હસવાથી શરમાય નહિ. [ ૭૧ ] ટીકાને અર્થ. * હિત એટલે આ ભવ તથા પરભવમાં ફાયદો કરનાર અને અનવદ્ય એટલે નિષ્પાપ પાવશ્યક-જિન પૂળ વગેરે ક્રિયાને સમ્યક્ રીતે એટલે ગુએ કહેલી વિધિથી સમાચરતો થકો એટલે બરોબર સેવ થકે શરમાય નહિ; એ મૂળ વાત છે. ક્રિયા કેવી, તે કહે છે– ચિંતામણિ રત્ન માફક દુર્લભ એટલે દુઃખે પમાય એવી છે, તેને લહીને એટલે પામીને મુગ્ધઅજાણ લેકે વડે હસાય તે પણ ન શરમાય–દત્તની માફક. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy