________________
૪૫૨
.. श्री धर्म रत्न अं४२९]. . .
तुह एस नंदणो जाओ । मुणिदाणपभावाओ-पत्तो एयारिसिं रिद्धि ॥ १५२ ॥ कित्तियमित्तं च इम--इहचेव भवंमि गच्छिही मुक्खं । इय . निमुणतो पुव्वं--जाई चंदोयरो सरइ ॥ १५३ ॥ इय सुणिय तणयच: .. रिय-गिरिसेणं लहुसुयं ठवियरज्जे । चंदोयरेण सद्धि-राया दिकवं पवज्जेइ ॥ १५४ ॥ नीसेस सत्त अभय-प्पयाणनिरया चिरं निरइयारं । पालित्तु वयं मुक्खे-ते पत्ता दोवि मुणिवसहा ॥ १५५ ॥
एवं विनिर्मितजगत्त्रयविस्मयस्यचंद्रोदरस्य नृपतेश्चरितं निशम्य । दानादिने तदिह धत्त चतुर्विधेपिधर्मे जिनेद्रगदिते भविका प्रयत्नं ॥ १५६ ॥ ॥ इति चंद्रोदरराजचरितं ॥
. [छ]
નરે! તે તારે આ પુત્ર થયો છે, અને મુનિને દાન આપવાના પ્રભાવથી તે આવી ઋદ્ધિ પામે છે. [ ૧૫ર ] વળી એ તો શી ગણતીમાં છે, પણ એ તે વળી આજ ભવમાં મેક્ષે જનાર છે. આ સાંભળીને અંદર જાતિસ્મરણ પામે. ( ૧૫૩ ) આ રીતે પુત્રનું ચરિત્ર સાંભળીને રાજાએ પિતાના નાના પુત્ર ગિરિસેનને રાજ્યમાં સ્થાપી પેલે ચંદ્રોદરની સાથે દીક્ષા લીધી. ( ૧૫૪) તે મુનિશ્વરો સઘળા જેને અભયદાન આપતા રહી, ચિરકાળ નિરતિચાર વ્રત પાળીને મેક્ષે પહોંચ્યા. [ ૧૫૫ ]
આ રીતે ત્રણે જગતને વિસ્મય પમાડનાર ચદર રાજાનું ચરિત્ર સાંભળીને હું ભવ્ય ! તમે જિનભાષિત દાનાદિક ચાર પ્રકારના ધર્મમાં પ્રયત્ન ધારણ કરે. [ ૧૫૬ ]
આ રીતે ચંદિર રાજાનું ચરિત્ર છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org