SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ लाव श्रीवड. || १४ || अह तेण ं गयवरेणं - कुमरो नेउं गिरिंमि वेयड्ढे । मुक्को इंदपुराहिव- पउमुत्तरनरवरसमीवे ॥ १५ ॥ ૪૩૩ अइसंभमेण रन्ना--उववेसिय आसणे समुचियंमि । पणयभङ्गभारियाए - स भारईए इमं वृत्तो ॥ १६ ॥ कुमरवर सत्तवंताण - सत्त पुत्ताण उवविसं भूया । धूया उदाररूया -- सलिलेहा नाम मह अत्थि ।। १७ ।। तं पव्वण मई वासरे पिच्छिउ मए पुट्ठो । जोइसिओ मह . साहसु -- को धूगए वरो होही || १८ || तेणु तं चक्कंपुरा - हिवस्स वज्जाउहस्स अंगरुहो । चंदोयराभिहाणी - तुह धूयाए वरो जोग्गो ॥ १९ ॥ लग्गं पुण कल्लिच्चिय-- रुइरंइय साहिए मए तत्तो । सक्कारिय सम्माणिय जोसिओ पेसिओ गेहे ॥ २० ॥ · . तं पुण वणकुंजररूव-धारिणा खेयरेण एएण । आणाविओ विओसि इहयं निवसुय जयविस्मयगुणो ॥ २१ ॥ ता एयं णे धूयं ળીને પોતાના મકાને આવી જેમ તેમ દિવસે પસાર કરવા લાગ્યો. ( ૧૪ ) હવે.તે હાથીએ કુમારને વૈતાઢય પર્વતપર લઈ જછ ઈંદ્રપુરના અધિપતિ પાત્તર રાજાની પાસે भृञ्ज्योः [ १५ ] • ત્યારે તે રાજાએ અતિ સ ંભ્રમથી તેને ઉચિત આસનપર બેસારી સ્નેહ ભરેલી વાણીથી આ રીતે કહ્યું. [ ૧૬ ] હે કુમાર ! સત્વવાન સત્ય પુત્રોના પેટે જન્મેલી ભારે રૂપવાન સરિતરેખા નામે મારી પુત્રી છે. [૧૭] તેને ચૈાવન પામેલી જોઇને ગઇ કાલે મેં જેતિષીને પૂછ્યું કે, આ પુત્રીના વર કાણ થશે ? તે કહે. ( ૧૮ ) તેણે કહ્યું કે, ચક્રપુરના વાયુદ્ધ રાજાના દ્રાદર નામના પુત્ર તારી પુત્રીના યાગ્ય વર છે. ( ૧૯ ) Jain Education International વળી તેણે કહ્યું કે, આવતી કાલેજ ઉત્તમ લમ છે, તે બાદ મેં તે જોતિષીને સત્કાર સન્માન આપી વિદાય કર્યું. ( ૨૦ ) હવે તને આ હાથીનું રૂપ ધરનારા વિદ્યાધર મારફતે હાં આણેલા છે, માટે હું વિખ્યાત ગુણવાન રાજકુમાર ! તું જયવાનું રહે. [ ૨૧ ] અને આ અમારી પુત્રીને પરણીને અમને નિશ્ચિત કર. આ રીતે રાજાએ પ્રા પ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy