________________
४३२
શ્રી ધર્મ રત્ન પ્રકરણ
निरिक्खिया रायसुहडसामंतां । तेवि दिणिंदे उदिइ व्व-किर गहा निपहा जाया ॥ ७ ॥ अह चंदोयरकुमरो–कहकहवि निवं अणुन्नवेउणं । पिच्छिज्जतो विम्हियजणेण पत्तो गयसमीवं ॥ ८ ॥ दहण करी कुमरंसंमुह मिंतं सरोसतुरियगई । चलिओ सिमुहं पञ्चक्ख मेव नजइ जमो भीमो ॥ ९ ॥ तक्केलिकोउगेणं-नरवरतणएण संमुहं तस्स । पक्खित्त मुत्तरीयं--मंडलागार मारइउं ॥ १० ॥ - करिणावि गहिय मुंडा-दंडेण तयं नहंगणे खित्तं । दक्खत्तणेण कुमरोवि--तस्स पुदिठ समभिरूहो ॥ ११ ॥ हत्थीवि खणं महिमंडलंमि गयणे खणं य दीसंतो । कुमरं अवहरिय गओ-अदंसणपह खणद्वेणं ॥ १२ ॥ वज्जाउहनरनाहो- नाऊणं वइयरं इमं सहसा । सह चउरंग बलेणं-लग्गो पट्ठीइ कुमरस्स ॥ १३ ॥ पडुपवणेण पयाई--भग्गाई करिस्स तो निवो वलिओ । पत्तो नियंमि भवणे--कहकहवि गमेइ दिवसाई
ગીર થઈ મોટા સુભટ અને સામત તરફ જેવા લાગે, છતાં તેઓ પણ સૂર્ય ઉગતાં ગ્રહો જેમ ઝાંખા પડે, તેમ ઝંખવાણું પડી ગયા. (૭) હવે ચંદ્રોદર કુમાર જેમ તેમ કરીને રાજાની રજા લઈ, તે હાથી પાસે આવ્યું, અને તેને લોકો વિસ્મય પામી જેવા લાગ્યા. [ ૮ ] કુમારને સામે આવતો જોઈ હાથી રોષે ભરાઈ જાણે પ્રત્યક્ષ ભયંકર યમ જણાતું હોય, તેમ ઉતાવળી ચાલે કુમાર સામે ધો. (૯) ત્યારે તેને રમાવાની ગમત મેળવવા ખાતર રાજકુમારે તેના સામે પિતાનું ઉત્તરીય વસ્ત્ર કુંડાળાના આકારે ३y. (१०)
ત્યારે હાથીએ પણ તે વસ્ત્ર લઈને આકાશમાં ઉછાળ્યું, એટલામાં ચાલાકી વાપરીને કુમાર તેની પૂઠે ચડી બેઠે. ( ૧૧ ) હવે તે હાથી ક્ષણમાં જમીન પર અને ક્ષણમાં આકાશમાં દેખાતે થકે કુમારને અપહરીને થોડી વારમાં જ અદ્રશ્ય થઈ ગયો. [ ૧૨ ] આ બનાવ જાણીને વજાયુદ્ધ રાજા ઝટપટ ચતુરંગ સેના સાથે કુમારની પૂઠે પડ્યો. [ ૧૭ ] પણ પવનના સપાટાથી હાથીનાં પગલાં ભુંસાઈ ગયેલાં હોવાથી રાજા પાછો વ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org