SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવ શ્રાવક. ૪૩૧ ___ चंद्रोदरराजचरितं पुनरिद गयडिंभडमरचर्क-चक्कपुरं इत्थ अस्थि पवरपुरं । तत्थ सिरीए बजाउहु व्व वज्जाउंहो राया ॥ १ ॥ नियरुइरख्वजियअपर-सुंदरी मुंदरी पिया तस्स । नियतिनिणियकणओ.-तणओ चंदोयरो नाम ॥ २ ॥ सो अनदिणे राया-राईसरकुमरसुहडसंकिन्ने । जा चिट्ठइ अ. त्थाणे-इय भणिओ वित्तिणा ताव ॥ ३॥ देव इह अज्ज कत्तोविआगओ. वणकरी महाकाओ । पलयघणगहिरगलगजि-सहपरिपूरियदियंतो ॥ ४ ॥ निज्झरझरंतमयजल-चिन्भरअइलोलभसलपरिकिन्नो । आवणवीही चूरइ-मुम्मूरइ गेहसंदोहे ॥ ५ ॥ . 'आधोरणे न मन्नइ-न गणइ पडियारिएं गणागपि । वित्तासइ पउरजणं-कालु व्ध अकालकुविओ सो ॥ ६ ॥ तो रना सविसायं ચોદર રાજાનું ચરિત્ર આ પ્રમાણે છે. હાથીના બચ્ચાની ફાવાળું ચક્રપુર નામે હાં એક સરસ નગર હતું, તેમાં લક્ષ્મીથી વાયુદ્ધ ( ઇટ )ના સરખે વાયુદ્ધ નામે રાજા હતે. [૧] પિતાના સુંદર રૂપથી અમરસુંદરીઓને જીતનારી સુંદરી નામે તેની સ્ત્રી હતી; અને પિતાની કાંતિથી સેનાને જીતનાર ચોદર નામે તેનો પુત્ર હતું. [૨] તે રાજા એક વેળા રાજેશ્વર–કુમાર અને સુભટોથી ખીચોખીચ ભરાયેલા આસ્થાનમાં બેઠે હતો, તેવામાં છડીદારે આવી, આ રીતે કહ્યું-[ ૩ ] હે દેવ ! આજ ઈહાં કેણ જાણે ક્યાંથી એક મોટા શરીરવાળો જંગલી હાથી આવેલ છે. તે પ્રલયકાળના મેઘના ગંભીર ગજરવના જેવા શબ્દથી બધી દિશાઓના અંત ભરી નાખે છે. (૪) તેના ગંડસ્થળરૂપ નઝરણાથી મદજળ ઝરે છે, તેથી ઉડતા, અને પાછા ઝટ બેસતા ભમરાઓથી તે છવાલે રહી બજારને ભજે છે, અને ઘરને તોડે છે. [૫] તે હાથી માવતને નહિ માનતાં, અને સંભાળનારને જરાપણ નહિ ગણકારતાં અકાળે કેપેલે કાળની માફક નગર જનને ત્રાસ દેવા લાગે. (૬) ત્યારે રાજા દિલ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy