SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૦ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. -- --- - * [ ટીલા ] अनिगृहनगोपयन् शक्तिं सामर्थ्यमात्मावाधया स्वस्य पीडां परिइरन् दानादिचतुर्विध धर्म चंद्रोदरराजवत् आचरतीति संटंक:-कथ माचरतीत्याह. यथा बहुकरोति बहुकर्तुं शक्नो-त्ययमत्रभावः-सति विभवे ता•तिवृष्णिको भवति । तनुविभवो नात्युदारः स्यात्-सर्वाभावसंभवा-दतएવોરાં સૂત્ર लाभोचियदाणे, लाभोचियपरिभावे, लाभोचियनिहिगरे सिया. - स एवं कुर्वाणो बहुना कालेन, प्रभूतं दद्यात्. एवं शीलतपो भाबनास्वपि भावनीयं-आचरत्यासेवते तथा तेन. प्रकारेण सुमतिः पारिणामिकी बुद्धिमधानो दानादिचतुर्विधं धर्ममिति स्पष्टं भावितं च. ટીકાને અર્થ શક્તિ એટલે સામર્થનું નિગૂહન એટલે ગેપન કર્યા સિવાય આત્માને એટલે પિતાને બાધા એટલે પીડા ન થાય, તેમ દાનાદિક ચતુર્વિધ ધર્મને ચંદ્રદર રાજાની માફક આચરે. શી રીતે આચરે તે કહે છે – જેમ બહુ કરે, એટલે કરી શકે— મતલબ એ કે, વધુ પૈસાદાર હોય, તે અતિ તૃષ્ણવાળ નહિ થાય, અને થોડા પૈસાવાળો હોય, તે અતિ ઉદાર નહિ થાય–કેમકે નહિ તે પછી બધું પૂરું થઈ રહે–એથીજ સૂત્રમાં કહેલું છે કે – આવક પ્રમાણે દાન કરનાર થવું, આવક પ્રમાણે ખરચ રાખનાર થવું, અને આવક પ્રમાણે ભંડારમાં સ્થાપન કરનાર થવું. તે એવી રીતે કરે, તે લાંબા વખતે ઘણું દઈ શકે છે. આ રીતે શિળ તપ અને ભાવનામાં પણ સમજી લેવું. આ રીતે સુમતિ એટલે પારિમિક બુદ્ધિવાળે પુરૂષ દાનાદિક ચતુર્વિધ ધર્મ આચરે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy