SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવ શ્રાવક. ४२८ सदापि जैनागम पूर्वमुच्चैःसर्वाः वृत्तीभविकाः कुरुध्वं ॥ ५५ ॥ ॥ इतिवरुणज्ञातं ॥ [छ ] . इत्युक्तः सप्तदशसु भेदेषु आगमपुरस्सरं सर्वाः क्रियाः करोतीति'. दशमो भेद-इदानीं यथाशक्तिदानादिप्रवर्तनमित्येकादशं भेदं व्याख्यानयन्नाह. [ मूलं ] अनिहितों सत्तिं-आयअबाहाइ जह बहुं कुणइ । । आयरइ तहा सुमई-दाणाइ चउव्विहं धम्मं. ॥ ७० ॥ તમે હમેશાં જિનાગમને અનુસરીનેજ સઘળી પ્રવૃત્તિઓ કરે. [ ૫૫ ] આ રીતે વરૂણનું જ્ઞાત છે. આ રીતે સત્તર ભેદમાં આગમપૂર્વક સઘળી ક્રિયા કરે, એ દશમે ભેદ કલે, હવે યથાશકિત દાનાદિકનું પ્રવર્તન કરે, એ અગીયારમા ભેદની વ્યાખ્યા કરે છે. भूगनो अर्थ. શક્તિ ગોપવ્યા શિવાય આત્માને બાધા ન થાય, તેમ જેમ ઝાઝું થાય, તેમ સુમતિવાન પુરૂષ દાનાદિક ચતુર્વિધ ધર્મને सायरे छे. (७०) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy