SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધર્મ રત્ન પ્રકરણ, મુનાજ વિષયન ? । શ્રીમંતમાગમમદું-સૈવિઘ્યે સનિમુક્ત્તઃ ॥ ૩૪ ॥ एवं ध्यात्वा वरुणः स्वधनं पात्रे ददौ प्रविवजिषुः । तत्र तदानी मागा-- दुर्मवसुर्नाम मुनिराजः ॥ ३५ ॥ इभ्यस्तन्नमनार्थ- प्रययौ नत्वा गुरून् समयविधिना । निषसाद यथास्थानक - मथ सूरिर्देशनां चक्रे ॥ ૩૬ ॥ અથવાાિરો--ચિત્રાનંતપુચવવાન। વાંતसशौ कथमपि - जीवो यं विशति तत्रापि ॥ ३७ ॥ बादरनिगोदर पृाथवी २ -- जल ३ दहन ४ समीरणेषु जलधीनां । सप्तति कोटाकोटयः - कायस्थिવિજ્રાદ્ઘ ઉત્કૃષ્ટઃ ॥ ૩૮ ॥ સૂક્ષ્મમાપુ-તંત્ર--વર્તાયોથસંખ્યકોશसमाः । सामान्यबादरें गुलगणनातीतांशमानास्ता ॥ ३९ ॥ ૪૨૬ एकेंद्रियेष्वथावल्यसंख्य भागसमपुद्गलविवर्त्ताः । सामान्येन निગોલેલુ-તે પુન: સાદ્વૈતૃતીયાઃ ॥ ૪૦ | સરાત થાવું---મનવÄ તથા આ ધનથી પણ શું કામ છે ? હું તે સંગ છે।ડીને શ્રીમાન્ આગમનેજ સેવીશ. [ ૩૪ ] એમ વિચારીને વરૂણ દીક્ષા લેવા ઇચ્છતા થકે પેાતાના ધનને પાત્રમાં ખરચતા હવો. તે ટાંકણે ત્યાં ધર્મવસુ નામે મુનિરાજ પધાર્યા. ( ૩૫ ) ત્યારે શેઠ તેને નમવા જઇ, નમીને શાસ્ત્રોક્ત વિધિથી યથાસ્થાને બેઠા, એટલે તે સર નીચે મુજબ દેશના દેવા લાગ્યા. [ ૩૬ ] આ જીવ અવ્યવહારરાશિમાં અનંત પુદ્ગલ પરાવર્ત્ત પસાર કરીને જેમ 'તેમ કરી, વ્યવહારરાશિમાં આવે છે. [ ૩૭ ] બાદર નિંગાદ, પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, અને વાયુકાયમાં સિત્તેર ક્રેડાક્રેડ સાગરોપમ ઉત્કૃષ્ટ કાયસ્થિતિકાળ છે. ( ૩૮ ) એ પાંચ સૂક્ષ્મામાં અસ ંખ્યાતા લાકાકાશના પ્રદેશ જેટલી અવર્પણીએ જાય છે. સામાન્ય વનસ્પતિ, અને બાદરમાં આંગળના અસંખ્યાતા અંશ જેટલી અવર્પિણીઓ જાય છે. ( ૩૯ ) . એકેદ્રિયપણામાં આવળીના અસખ્યાત ભાગ જેટલા પુદ્ગલ પરાવર્ત્ત રહે, અને તેમાં સામાન્ય વનસ્પતિરુપ નિાદમાં સાડાત્રણ પુદ્ગલ પરાવર્ત્ત પસાર કરે. ( ૪૦ ) ગભજ પંચેન્દ્રિય પુરૂષ વેદમાં એકસાથી નવસા સાગરાપમ સુધી રહે, અને સ્ત્રી વેદમાં એ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy