________________
ભાવ શ્રાવક.
૪૨૫
अमुना मुनिना सदृशः--कोन्यः सकलेपि भूमितले ? ॥ २७ ॥ अहह गुणिष्वपि राग-निवारयन् धारयन् मनो मलिनं । का जगति गतिस्तव पापभाविनी भाव्यकल्याण ? ॥ २८ ॥ श्रुत्वैवं विच्छायो-वरुणोह्यरुणो. दये प्रदीप इव । दध्यौ धिधिर विलसित-मसममिदं दृष्टिरागस्य ॥२९ ॥
__ अपि कामस्नेहाख्यौ-रागौ भव्यांगिना सुखनिवायौँ । विदुषापि दुरुच्छेदः-पापीयान् दृष्टिरागस्तु ॥ ३० ॥ कलिकालविलसितं त-नवानुकूलं पचेलिमं कर्म । यदपेक्षते जनोयं-सदागमार्थेपि मूढमनाः ॥ ३१ ॥ किं वातकी जनोयं-पिशाचकी वाथवा किमुन्मत्तः १ । आगमविधिं विनायत्--कुरुतेन्यत्रापि तत्वधियं ॥ ३२ ॥ भविनो. भवे भवेयुः-कथमेते दुःषमागलितमतयः ? ।। तीर्थाधिनाथगदितो-यदि न स्यादागमो भगवान् ॥ ३३ ॥ प्रथितानयेन तनयेन-किमधुना किम
બીજો કોણ માસખમણ કરનાર અને નિર્દોષપણે સકળ તત્વને જાણનાર છે? ( ૨૭) હાયહાય ! હે પાપી અને કમનશીબ ! તું ગુણિઓ તરફ પણ રાગ અટકાવીને મલિન મન ધારે છે, તે તારી તે જગતમાં શી ગતિ થશે ? [૨૮] આ સાંભળીને અરૂણોદય થતાં દીવાની માફક વરૂણ ઝાંખો પડી વિચારવા લાગ્યો કે, દ્રષ્ટિ રાગના આવા ભારે વિલાસને ધિક્કાર થાઓ. [ ૨૮ ]
. કામ રાગ અને સ્નેહ રાગને ભવ્ય જીવ સુખે અટકાવી શકે છે, પણ પાપિષ્ટ દ્રષ્ટિ રાગ તો પંડિતથી પણ, મુશ્કેલીએજ છોડાય છે. [ ૩૦ ] માટે કાં તો એ કળિકાળનું વિલસિત છે, અગર કાં તે હજુ કર્મ અનુકૂળપણે પકેલું નથી; કેમકે ખરા આગમના અર્થમાં પણ જ્યારે માણસ મૂઢ બને છે, ત્યારે તેની જ અપેક્ષા રાખે છે. ( ૩૧ ] શું જે લેકે આગમની વિધિ છોડીને બીજા સ્થળે તત્વ બુદ્ધિ રાખે છે, તેઓ વાતકી ( વાયડા ) હશે કે પિશાચકી (પિશાચ ગ્રસ્ત) હશે, કે ઉન્મત્ત [ ગાંડા ] હશે ? [ ૩૨ ] જે તીર્થંકર પ્રણીત આગમ ભગવાન જે ન હેય, તે દુઃષમા કાળથી મતિહીન બનતા ભવ્ય જનના સંસારમાં શા હાલ થાય ? (૩૩) માટે આ અન્યાયે ચડેલા પુત્રથી હવે શું કામ છે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org