________________
४२४
·
श्री धर्म रत्न ४२६.
..: गतसकलदूषणगणं-विलसनिःशेषभूषणं परमं । आगमतत्त्वं नित्यं
यस्य गृहे ज्ञायते वत्स ॥ २० ॥ सं हि कथमयथातथदर्शि--दर्शिते पापकुंजरनिकुंजे । आगमविधिविपरीते-तत्वाभ्यासपि रज्येत ? ॥ २१ ॥ किं वत्स .सरसविसिनी-विसविसरोत्पन्नसततसौहित्यः । कादंबो हि कदंबे--लिंबे वा लंबते कापिं ? ॥ २२ ॥. जलप्लुक् विमुक्तमुक्ता-फल निर्मलसलिलबिंदुपानचणः । कश्मलनङ्घलभीर--चप्पीहो पीहते किंनु ? ॥ २३ ॥ बहुनि कृत्रिमपवित्रम-फलभरसारं विलोक्य सहकारं । चेतोपि दधीत कदापि-कि शुकः किं शुकसतृष्णं ॥ २४ ॥ . दुस्तपतपसः कर्तु:-भर्तुः समतां सदापि जनमुनेः । को न्यत्र मुनौ मुमना:--स्वमनः कुर्वीत वीततमाः ? ॥ २५ ॥ अथ विहितसंनिधानोद्वेषगजेंद्रेण सुलस इत्यूचे । किं तात पातकादपि-न विभषि महात्मनो निंदन् ? ॥ २६ ॥ मासक्षपणविधाता-निर्दोषसमस्ततत्त्वविज्ञाता ।
હે વત્સ! જેના ઘરે સકળ “દુષણ રહિત અને સઘળાં ભૂષણ સહિત પરમ આગમ. તવ ત્યજી જાણમાં આવે, [ ૨૦ ] તે માણસ અયથાર્થ દર્શિના બતાવેલા પાપમય અને આગમવિધિથી વિપરીત તત્વના અભ્યાસમાં શી રીતે રંજાઈ જાય ? ( ૨૧ ) હે વત્સ! શું સરસ કમલિનીનાં પત્ર ખુલવાથી ઉત્પન્ન થએલા નિરંતર સુગંધમાં મગ્ન રહેનાર હંસ કદંબ કે લિંબના ઝાડપર કોઈ સ્થળે પણ બેસશે ? (૨૨) વળી વાદળામાંથી પડતા મોતી જેવા નિર્મળ પાણીના બિંદુઓનું પાન કરનાર બપૈયો શું વારૂં મેલું સમુદ્રના નાઉનું પાણી પીવા ઈચ્છે કે? [ ૨૩ ] સમજ ઘણું ખરેખરા પાકેલા ફળથી ભરેલા આંબાના ઝાડને જોઈને પોપટ કોઈ વેળા કેશુડાના ઝાડ તરફ લલચાયલું મને રાખશે કે?[૨૪]
: દુસ્તપ તપ કરનાર અને સદૈવ સમતા ધરનાર જૈન મુનિના સિવાય બીજા મુનિમાં કોણ જ્ઞાની અને સારા મનવાળો માણસ પિતાના મનને જોડે ? ( ૨૫ ) ત્યારે દેષ ગજેંદ્રના સંનિધનથી સુલસ આ રીતે બોલ્યો કે, હે પિતા! મહાત્મા પુરૂષને નિંદ ચકે તું પાતકથી પણ શું બીતે નથી ? [ ૨૬ ] આખી પૃથ્વીમાં આ મુનિના સરખો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org