SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવ શ્રાવક ४२७ द्रिये तथा पुरुषे । स्त्रीवेदवेदिषु पुन-देशोत्तरं पल्यशतमधिकं ॥४१॥ पंचेंद्रियेषु सागरसहस्रमधिकं सकृन्निरयसुरयोः । नवपूर्वकोटिसहित-त्रसेषु जलनिधिसहसम्युगं ॥ ४२ ॥ मनुजेषु भवा अष्टौ-तथैव पूर्णायुरखिलतिर्यक्षु । कायस्थिति धन्या-सर्वत्रांतर्मुहूर्त्तमिह ॥ ४३ ॥ संख्यभवाः प प्तेि--विकले संख्याः समासहस्रास्तु । पुरुलध्वायुरनंतर-तद्भवभेदाचतुर्भगी ॥ ४४ ॥ धर्मातआमघाया:-भवननिवासिभ्य आ सहस्रारात् । शुभ्रिषु मुरेष्वपि चतुः-स्यादेकांतरित उपपातः ॥ ४५ ॥ उत्कृष्टजीवितजुषातमस्तमायां भवेद्विरुत्पादः । आनवमौवेयक-मच्युतकल्पा • त्रिरुत्पत्तिः ॥ ४६ ॥ इति भवगहनेनंते--भ्राम्यन् जीकः सहन्नसातभरं । जातिकुलप्रभृतियुतं--कथमपि लभते मनुजजन्म ॥ ४७ ॥ तदपि च संपति लब्ध्वा-भवभयदुःखक्षयक्षम भव्याः । शिवसौख्यैकनिमित्तं--विधत्त કરેદશ પલ્યોપમ ઝાઝેરા રહે. [ ૪૧ ] ચિંદ્રિયપણુમાં એકહજાર સાગરોપમ ઝાઝેરા રહે, નરક અને દેવતામાં એકજ. ભવ કરે, ત્રાસપણામાં બે સાગરેપમ, અને નવ ક્રેડ પૂર્વ રહે. [૪૨ ] મનુષ્યપણે આઠ ભવ કરે, તેમજ બધા તિરોમાં પણ તેવી જ રીતે આયુ પૂર્ણ કરે. હવે જઘન્યથી કાય સ્થિતિ સઘળા સ્થળે અંતર્મુહુર્ત પ્રમાણ જાણવી. ( ૪૩ ) પર્યાસામાં સંખ્યાતા ભવ કરે, વિકળપણમાં સંખ્યાતા હજાર વર્ષ રહે. ત્યાં ગુરૂ આયુષ્ય, सधु आयुष्य, सनत३, सने तमना री योमा थाय छे. [ ४४ ] ઘમથી મઘા પર્વત, અને ભવનપતિથી સહસ્ત્રાર દેવલોક પર્યત નારક, અને દેવેમાં ચારવાર એકાંતરે ઉપપત થાય. (૪૫) ઉત્કૃષ્ટ આયુષ્યવાળા છ સાતમી નરકે બેવાર ઉપજે છે. અશ્રુત દેવલોકથી નવમા ગ્રેવેયક સુધી ત્રણવાર ઉત્પત્તિ થાય. [૪૬ ]. આ રીતે અનંત ભવાટવીમાં ભમત, અને ભારે દુઃખ સહતે જીવ મહા મુશ્કેલીથી જતિ અને કુળવાળું મનુષ્ય જન્મ પામે છે. [ ૩૭ ] માટે હે ભવ્યો ! તમે હમણું ભવ ભયના દુઃખને નાશ કરવા સમર્થ, અને મેક્ષ સુખનું એકજ કારણ એવું તે મનુષ્ય જન્મ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy