SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૪ શ્રી ધર્મ રત્ન પ્રકરણ सहिय पोरिसि-पुरिमड्ढिकासणे गठाणे य । आयंबिल अभंतठे-चरिमे य अभिग्गहे विगई ॥ २ ॥ उगए सूरे य नमो-पोरिसिपच्चक्ख उम्गए सूरे । सूरे उगए पुरिमं-अभसढं पञ्चखाइ त्ति ॥ ३ ॥ ____ भणइ गुरूं सीसो पुण-पंचक्खामि त्ति एव वोसिरइ । उवओगु' स्थ पमाण-न पमाणं वंजणच्छलणो ॥ ४ ॥ नवकारं चउहारं-रतिपि मुणीण सेस तिह चहा | निसिपोरिसिपुरिमेगासणाइ सड्ढाण दुत्तिचउहा ॥ ५ ॥ असणे मुग्गोयणसत्तु-मंढपयखजकंदरब्बाई । पाणे कंजिय जवकयर-ककडोदग सुराइजलं ॥ ६ ॥ खाइमि भत्तोसफलाइसाइमे सुंठिजीरअजमाइ । महुगुलतंबोलाई-अणहारे मोयनिंबाई ॥ ५॥ છે-કારસી, પરૂષી, પુરિમર્ડ, એકાસણું, એકટાણું, બેલ, અભક્તાર્થ (ઉપવાસ) ચરિમ, અભિગ્રહ અને વિકૃતિ. [ 2 ] નેકારસી અને પિરસીમાં ઉwાણ સૂરે એમ બેલાય છે. પુરિમઢ અને ઉપવાસમાં “સૂરે કg ” એમ બેલાય છે. ગુરૂ પ્રત્યાખ્યાનને પાઠ બોલે અને શિષ્ય “પરિવામિ” એવું પદ તથા વોસિરામિ એવું પદ બોલે એ પચ્ચખાણમાં બોલતાં કંઈ અક્ષર વ્યંજનની ચૂક થાય તે, તે પ્રમાણ ન ગણાય; પણ જે ઉપયોગથી લેવાય, તે ઉપયોગ જ પ્રમાણ ગણાય છે. [૪] નવકારસી અને રાત્રિ ભજનનું પચ્ચખાણ મુનિઓને ચેવિહારરૂપે હોય છે, અને બાકીનાં પચ્ચખાણ દુવિહાર, ત્રિવિહાર, કે ચોવિહારરૂપે હોય છે. શ્રાવકને રાત્રિભોજન, પિરસી, પુરિમ, એકાસણ વગેરે દુવિહાર ત્રિવિહાર, કે ચોવિહાર હોય છે. [ કારસી તે શ્રાવકને પણ ચોવિહારરૂપે જ હોય. ] ( ૫ ) મગ, ભાત, સતુ, ભજીયાં, દૂધ, ખાજા, કંદ, રાબ વગેરે અશન ગણાય છે. પાનમાં કાંજી, યવ, કેરા, કે કકકડ વગેરેનું પાણી જાથવું. ખાદિમમાં સેકેલાં ધાન્ય તથા ફળ–એવો જાણ. સ્વાદિમમાં મુંઠ, જીરૂ, અજમે મધુ, ગોળ, તંબેળ વગેરે જાણવાં, અને ગોમૂત્ર તથા નિબ વગેરે અનાહાર ગણવાં. . કારસીમાં બે આગાર છે, પિરસીમાં છે, પુરિમઢમાં સાત, એકાસણમાં આઠ, એકટાણામાં સાત, આંબેલમાં આઠ, ઉપવાસમાં પાંચ, પાનકમાં છ, ચરિમમાં ચાર, અ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy