________________
३९८
શ્રી ધર્મ રત્ન પ્રકરણ.
-
पूर्वापराविरूद्धत्वाच्च-तथाहि, धर्मस्य मूलं करुणा जिनोदिता-तद्वत्क्रियाप्यगिहिता जिनोत्तमैः सामायिक साधितमादितो यथा—क्षात्यादयोप्येवममुष्य पालकाः
आगमपुरस्सरमागमपालोचनपूर्वकमेव-चियशब्दस्यैवकारार्थत्वात्-करोत्यनुतिष्टति, ततस्तस्मात्कारणात् सर्वाः क्रिया देववंदनक प्रत्याख्यानप्रतिक्रमणादिरूपा, वरूणमहाश्रावकवत्.
__तत्र देववंदनविधिरेवं. दहतिय' अहिगमपणगं२-दुदिसि तिहुग्गहः तिहा उचंदणया' । पणिवाय नमुक्कारो-वना सोलसयसीयाला ॥ १ ॥ इगसीइसयं तु पया९-सगनउई संपयाउ१० पण दंडा११ । वार अहिचार१२ वउ वंदाणज्ज१३ सरणिज्ज१४ चउह जिणा१५ ॥ २ ॥ चउरे थुई१६ निमित्तट्ठ १७
વળી તે પૂર્વ પર અવિરોધ છે. તે રીતે કે
જેમ ધર્મનું મૂળ જિનેશ્વરે કરૂણા કરી; તે પ્રમાણે ક્રિયા પણ પ્રાણિઓને હિત કરનારીજ બતાવી છે. દાખલા તરીકે આદિમાં સામાયિક બતાવ્યું છે, તેનેજ રક્ષણ કરનારા ક્ષાંતિ વગેરે બતાવેલા છે, માટે આગમની પર્યાલચનાપૂર્વકજ સર્વ દેવવંદન, પ્રત્યાખાન, પ્રતિક્રમણ વગેરે ક્રિયા કરે. વરૂણ મહા શ્રાવકની માફક.
ત્યાં દેવવંદનની વિધિ આ રીતે છે.
દશ ત્રિક, પાંચ અભિગમ, બે દિશા, ત્રણ અવગ્રહ, ત્રણ પ્રકારની વંદના, પ્રણિ, पात, नम२।२, सोसेसुतागाश . [१] .
એક એકાશી પદ, સતાણું સંપદા, પાંચ દંડક, બાર અધિકાર, ચાર વંદનીય ચાર શરણીય, ચાર પ્રકારના જિન, ચાર સ્તુતિ, આઠ નિમિત્ત, બાર હેતુ, સેળ આગાર, ઓગણીશ દેષ, કાયોત્સર્ગનું માન, સ્તોત્ર, સાત વેળા, દશ આશાતના ત્યાગ, એ રીતે योपी० ६२था यैस पहनना २०७४ २थान थाय छे. (२-३-४ )
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org