________________
ભાવ શ્રાવક. •
૩૯૭
इत्युक्तः सप्तदशसु भेदेषु गड्डरिकाप्रवाह इति नवमो भेद-इदानी मागमपुरस्सरं सर्वाः क्रियाः करोतीतिदशमं भेदमभिधित्सुराह.
[ પૂરું ] नत्थि परलोयमग्गे-पमाण मनं जिणागमं मुत्तुं, । आगमपुरस्सरं चिय-करेइ तो सव्वकिरियाओ॥ ६९ ॥
. (ટી.) नास्ति न विद्यते परः प्रधानो लोको मोक्षस्तस्य मार्गे ज्ञानादित्रयरूपे प्रमाणं प्रत्ययहेतुरन्यत्-जिना. रागादिजेतार स्तः प्रणितः सिद्धांतो जिनागमस्तं मुक्त्वा तस्यैवान्ययात्वासंभवा,-दुक्तंच
रागाद्वा द्वेषादाः-मोहाद्वा वाक्यमुच्यतेह्यनृतं । यस्य तु नैते दोषास्तस्यान्तकारणं किं स्यात्.
* એ રીતે સત્તર ભેદોમાં ગરિ પ્રવાહરૂપ નવમો ભેદ કહ્યા, હવે આગમ પુરસ્સર સર્વ ક્રિયાઓ કરે, એ દશમાં ભેદને કહી બતાવે છે –
મૂળ અર્થ. પરલેકના માર્ગમાં જિનાગમ સિવાય બીજું પ્રમાણ નથી, માટે આગમ પુરસ્ફરજ સર્વ ક્રિયાઓ કરે. [ ૬૯ ]
' ટીકાને અર્થ. પર એટલે પ્રધાન લોક એટલે મોક્ષ તેના માર્ગમાં અથત જ્ઞાન દર્શન ચારિત્રરૂપ મક્ષ માર્ગમાં જિન એટલે રાગાદિકના જીતનાર તેમણે કહેલા સિદ્ધાંતને છોડીને બીજું કંઈ પ્રમાણ એટલે ખાતરી કરાવનાર પુરા નથી, કેમકે તેને જ અન્યથા પણાને અસંભવ છે. જે માટે કહેવું છે કે –
રાગથી, દષથી કે મેહથી જુઠું વાક્ય બેલાય છે. હવે જેને એ દોષ ન હોય, તેને જુઠું બેલવાનું શું કારણ હોય ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org